જો તમારી રાશિ અનુસાર કરશો આ મંત્રનો જાપ તો થશે ધનની વર્ષા

દરેક વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા જરૂરી છે. તેમના વિના સંસારની કલ્પના કરી શકાતી નથી. અર્થ વિનાનું જીવન વ્યર્થ છે તેમ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિ અનેક પ્રકારના પૂજા પાઠ કરે છે. તેમની કૃપાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ મંત્રની શક્તિનું મહત્વ ગણાવાયું છે. તમે ખાસ મંત્રની મદદથી જાપ કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો છો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે જ તમારા ઈચ્છિત લક્ષ્ય પણ પૂરા થઈ શકે છે.

astrological sign base chanting of goddess lakshmi makes you rich
image source

મંત્રજાપથી દેવી દેવતાઓની કૃપા સરળતાથી મેળવી શકાય છે. જ્યોતિષના અનુસાર જો તમે તમારી રાશિ અનુસાર મંત્ર જાપ કરો છો તો તે શુભફળ આપી શકે છે. જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો તમારે તમારી રાશિ અનુસાર મંત્રનો જાપ કરવો. આમ કરવાથી રૂપિયા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો જાણો કઈ રાશિની વ્યક્તિએ કયા મંત્રનો જાપ કરવો જેથી તેને ઈચ્છિત ફળ ઝડપથી મળે.

મેષ રાશિ

ॐ ऐं क्लीं सौं: મંત્રનો જાપ કરવો

વૃષભ રાશિ

image source

ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો

મિથુન રાશિ

ॐ क्लीं ऐं सौं: મંત્રનો જાપ કરવો

કર્ક રાશિ

ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો

સિંહ રાશિ

ॐ ह्रीं श्रीं सौं: મંત્રનો જાપ કરવો

કન્યા રાશિ

image source

ॐ श्रीं ऐं सौं: મંત્રનો જાપ કરવો

તુલા રાશિ

ॐ ह्रीं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો

વૃશ્વિક રાશિ

ॐ ऐं क्लीं सौं: મંત્રનો જાપ કરવો

ધન રાશિ

ॐ ह्रीं क्लीं सौं: મંત્રનો જાપ કરવો

મકર રાશિ

image source

ॐ ऐं क्लीं ह्रीं श्रीं सौं: મંત્રનો જાપ કરવો

કુંભ રાશિ

ॐ ह्रीं ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો

મીન રાશિ

ॐ ह्रीं क्लीं सौं મંત્રનો જાપ કરવો.

image source

સૌથી પહેલા સવારે ઉઠીને પૂજાના સ્થળે દીવો અને ધૂપ કરવા. આ સાથે ભગવાનને પુષ્પ, અક્ષત, પ્રસાદ અર્પણ કરો. આ પછી આસન પાથરીને પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસો, મંત્ર જાપ માટે કમલગટ્ટાની માળાનો પ્રયોગ કરો. એકવારમાં એક માળાનો જાપ કરો. શુક્લ પક્ષમાં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ કરવાનું શુભ માનવામાં આવ્યું છે. આ સાથે જ તમે દેવીને પ્રિય એવા ભોગ પણ ચઢાવી શકો છો. તમને અચૂક લાભ મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *