વાંચી લો આ 3 રાશિ વિશે, જેમને ભૂલથી પણ ના પહેરવો જોઇએ હિરો નહિં તો…

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક ગૂઢ અને રહસ્યોથી ભરપૂર શાસ્ત્ર છે. આ શાસ્ત્ર એટલુ રહસ્યમયી છે કે, તેમા લોકોના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ અંગેના તમામ પ્રશ્નોના જવાબ છુપાયેલા હોય છે પરંતુ, જે લોકો જ્યોતિષવિદ્યાનુ જ્ઞાન ધરાવતા હોય ફક્ત તે જ લોકો આ શાસ્ત્રનો ઉપયોગ કરીને લોકોને તેમના ભૂતકાળ, વર્તમાનકાળ અને આવનાર ભવિષ્ય વિશે જણાવી શકે.

image source

આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, જ્યોતિશાસ્ત્ર અને રત્નશાસ્ત્ર એ વ્યક્તિઓના જીવનમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, વ્યક્તિના જીવનની બધી જ સમસ્યાઓનું નિરાકરણ જ્યોતિષ અને રત્નશાસ્ત્રમા છુપાયેલુ છે.

image source

દરેક લોકોએ હંમેશાં કોઈપણ ધાતુનો રત્ન તેની રાશિ પ્રમાણે ધારણ કરવો જોઈએ કારણકે, તેનાથી તેનુ ભાગ્ય અવશ્યપણે બદલી શકે છે. આવી સ્થિતિમા જે લોકો આજે હીરા પહેરે છે, તે લોકો તે વિશે કહેવા જઇ રહ્યા છે. હા, રત્નશાસ્ત્રના રત્ન વિશે આવી અનેકવિધ વસ્તુઓ છે, જે જાણ્યા પછી પહેરવી જોઈએ. જ્યોતિષીઓના મતે હીરાને એવા મણિ માનવામા આવે છે કે, જે દરેક લોકો પહેરી શકે નહીં.

image source

હા, કારણ કે હીરા સૌ કોઈને અનુકૂળ નથી આવતા અને એમ પણ કહેવામા આવે છે કે, જો હીરો કોઈ વ્યક્તિને અનુકૂળ ના આવતો હોય તો તેના જીવનમા અનેકવિધ સમસ્યા રહે છે અને તેના જીવનમા મુશ્કેલીઓ પણ ક્યારેય તેનો પીછો છોડતી નથી. તમને જો ખ્યાલ ના હોય તો આજે અમે તમને જણાવી દઈએ કે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર હીરા અંગે એવી અનેકવિધ માન્યતાઓ છે, જેને જાણીને અને સમજીને જો તમે જીવનમા આગળ વધો તો હીરાને ધારણ કરવો તમારા માટે શુભ સાબિત થઇ શકે છે.

image source

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર શુક્રનો સીધો સંબંધ હીરા સાથે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર કારકિર્દીને પોતાના નિયંત્રણમા રાખે છે. તેઓ જણાવે છે કે, કન્યા રાશી અને તુલા રાશિના જાતકોએ હંમેશા હીરાને ધારણ કરવો જોઈએ કારણકે, હીરો ધારણ કરવો એ તેમના માટે અત્યંત શુભ માનવામા આવે છે.

image source

આ તો આપણે વાત કરી એ રાશીજાતકોની કે જેમના માટે હીરો ધારણ કરવો અત્યંત શુભ માનવામા આવે છે. હવે આપણે વાત કરીશુ એ રાશીજાતકોની કે, જેના માટે હીરો ધારણ કરવો અશુભ માનવામા આવે છે. આપણા શાસ્ત્રો મુજબ મેષ રાશી, મીન રાશી અને વૃશ્ચિક રાશિના જાતકોએ ક્યારેય ભૂલથી પણ હીરાને ધારણ કરવો જોઈએ નહિ કારણકે, આ જાતકો માટે હીરો ધારણ કરવો ઘાતક સાબિત થઇ શકે છે એટલા માટે આ લોકોએ ક્યારેય પણ ભૂલમા આ રત્નને ધારણ ના કરવો નહીતર તેમણે જીવનમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ