આ વાંચ્યા બાદ તમે પણ આજથી પાણીપુરી ખાવા લાગશો, જાણી લો પાણીપુરી ખાવાથી કઇ સૌથી મોટી બીમારીમાંથી મળે છે રાહત

મિત્રો, પાણીપુરી એ એક એવી વાનગી છે કે, જેને આપણા દેશની મોટાભાગની યુવતીઓ પસંદ કરતી હોય છે, પછી તે તમારી માતા હોય, તમારી બહેન હોય, તમારી પત્ની હોય કે પુત્રી. ભાગ્યે જ કોઈ એવી યુવતી હશે કે, જેને પાણીપુરી પસંદ જ નહિ હોય. પરંતુ, પ્રવર્તમાન સમયની યુવતીઓ ખુબ જ વધતુ વજન પરેશાન કરે છે. હવે પાણીપુરી ખાવાથી વજન ઉતરશે. પાણીપુરી ખાવાથી નહી લાગે ભૂખ.

image source

શું તમને ખ્યાલ છે કે, મોટાપાની સમસ્યાથી પીડિત લોકો માટે પાણીપુરી એક સ્વસ્થ ઓપ્શન છે. જો તમે ડાયેટ પર જાવ છો અને તમારુ વજન ઘટાડવા ઇચ્છો છો તો આ ૬ પાણીપુરીની પ્લેટ તમારુ વજન ઘટાડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થશે. તમને ખબર છે કે, પકોડીનુ પાણી એ ખુબ જ ચટપટુ હોય છે અને તેને ખાધા પછી તમને કલાકો સુધી ભૂખ જ લાગતી નથી અને તેનાથી તમારો વજન ઘટાડવામા પણ તમને મદદ મળી રહેશે.

image source

જો શક્ય બને તો ઘરે બનાવેલી જ પાણીપુરીનુ કરો સેવન. ઘણા ડાયટીશીયન પણ તમને આ અંગે સલાહ આપે છે કે, પાણીપુરી એ તમારુ વજન ઘટાડવામા તમને ખુબ જ સહાયરૂપ સાબિત થશે. જ્યારે પણ ઘરે બનાવેલી પાણીપુરી તમે ખાશો તો તેમા કોઈપણ પ્રકારની ભેળશેળ હોતી નથી.

image source

ઘરે જો તમે ઘઉંની પુરીઓ તૈયાર કરી શકો અને તેને તેલમા તળીને તેમાં જ મસાલો ઉમેરીને તમે ખાશો તો તમને વજન ઘટાડવામા ઘણી મદદ મળી રહેશે. ઘરે તૈયાર કરેલા પાણીપુરીના પાણીના પણ અનેકવિધ લાભ છે કારણકે, ઘરના પાણીમા તમે ફુદીનો, જીરુ અને હીંગ જેવી બધી જ વસ્તુઓ તમે ઉમેરશો, જે તમારા પાચન માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.

image source

જો તમે તેમા લીલા ધાણાનો ઉપયોગ કરશો તો તમારા શરીરમા વધતા સોજાને અટકાવી શકો છો. હીંગનુ સેવન એ સ્ત્રીઓના માસિકના દુઃખાવાને ખુબ જ ઓછુ કરી નાખે છે. આ ઉપરાંત પણ આ પાણીપુરીના પાણીમા અન્ય એવા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે.

image source

આ સિવાય પાણીપુરીમા ગળી ચટણી ખાવાથી રક્ષણ મેળવો કારણકે, મેદસ્વિતા આ માટે જવાબદાર હોય છે. જો તમે ડાયેટ પર છો તો શક્ય બને ત્યા સુધી શુગરનો ઉપયોગ સહેજ પણ ના કરો. શુગર ફ્રી વસ્તુનો જ ઉપયોગ કરો. પાણીપુરીમાં ગળ્યા પાણીનો ઉપયોગ ના કરો, તેની જગ્યાએ ખાટા પાણીનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!