તમે પણ પહેરો છો હોળીના દિવસે જૂના કપડા, તો જાણી લો આ ખાસ વાત

હોળી રંગ અને આનંદનો ઉત્સવ છે. આ દિવસે લોકો ભેગા થઈને ખુશીઓ વહેંચે છે. આ સાથે પ્રેમના રંગમાં ડૂબી જઈને આનંદ વ્યક્ત કરે છે. 28 માર્ચે આ વખતે હોળીકા દહન કરાશે અને સાથે રંગની હોળી 29 માર્ચે ઉજવાશે. આ સમયે લોકો એકમેક પર ગુલાલ નાંખે છે. રંગના તહેવાર હોળીને 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. હોળી પર અનેક લોકો રંગ રમવા માટે જૂના કપડા પહેરે છે.

image source

આમ કરવાથી તમારું નસીબ અને હેલ્થ બંને ખરાબ થાય છે. હોળીના દિવસે જૂના કપડા પહેરનારા લોકોએ સચેત રહેવાની જરૂર છે. આમ કરવાથી તમારું નસીબ સૂતું રહી શકે છે. તમને અનેક સમસ્યાઓ થઈ શકે છે. તો આવો જાણીએ હોળીના દિવસે જૂના કપડા પહેરવાથી શું સમસ્યાઓ આવે છે.

પેટ દર્દની સમસ્યા

image source

હેલ્થની રીતે જોઈએ તો જૂના કપડા પહેરવાથી અનેક બીમારીઓ તમારી પાસે આવે છે. જૂના અને ટાઈટ કપડાંથી અમાશય પર પ્રેશર વધે છે. એવામાં ગેસની સમસ્યા અને ઓડકાર આવવાની સમસ્યા વધે છે. અનેક વાર જૂના અને ટાઈટ કપડાંથી આંતરડાની ગતિ પણ પ્રભઆવિત થાય છે. તેના કારણે ભોજનના 2થી 3 કલાકમાં પેટ દર્દ થવા લાગે છે.

સ્કીન ઇન્ફેક્શન

image source

આ સીઝનાં લોકો કેંડિડા યીસ્ટના સ્કીન ઈન્ફેક્શનનો ભોગ બને છે. આ સંક્રમણના કારણે લોકો પોતાને ખૂબ જ વધારે ખંજવાળ અનુભવે છે. આ સમસ્યાને નકારી શકાતી નથી. જો તમે તેને અવોઈડ કરશો તો તે દર્દ વધી શકે છે. આ રીતનું સંક્રમણ ખાસ કરીને જૂના ટાઈટ કપડા પહેરવાથી અને શરીરમાં પરસેવો તથા રંગના ભેગા થવાના કારણે થઈ શકે છે.

યીસ્ટની સમસ્યા

image source

ટાઈટ કપડા પહેરવાના કારણે શરીરમાં હવાની અવરજવરનું પ્રમાણ ઘટે છે. આ કારણે યીસ્ટની સંખ્યામાં વધારો થાય છે. ડોક્ટરનું માનીએ તો જૂના અને ટાઈટ કપડા પહેરવાથી અનેક સ્કીન ઈન્ફેક્શન થાય છે. તેનાથી ત્વચા પર સફેદ, ભૂરા અને લાલ ચકતા બની જાય છે.

શુક્ર પ્રભાવિત થાય છે

image source

જ્યોતિષની માનીએ તો જૂના અને ફાટેલા કપડા પહેરવાથી શુક્ર પ્રભાવિત થાય છે. શુક્રને પ્રેમ, રોમાન્સ અને દામ્પત્ય જીવનની મધુરતા માટે ઉત્તરદાયી ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર ફાટેલા કપડા પહેરવાથી શારીરિક ક્ષમતા અને ઉર્જા નષ્ટ થાય છે. આ સિવાય વ્યક્તિનું તન-મન શિથિલ થાય છે અને અનેત બીમારીને જન્મ આપે છે.

ગરીબ સમાજમાં ઉત્સવ

હોળી પર જૂના કપડાને લઈને ઓશો કહે છે કે સંપન્ન સમાજમાં ઉત્સવ પ્રવેશ કરે છે જ્યારે ગરીબ સમાજ ઉત્સવથી દૂર રહે છે. ગરીબ સમાજમાં ઉત્સવ ઘટી રહ્યા છે. આવા લોકો માટે ઉત્સવ એક કામ બની જાય છે. તો હોળીના દિવસે જૂના કપડા પહેરવાનું ટાળો. તે તમારી કિસ્મત બગાડી શકે છે અને જીવનમાં દુઃખ લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *