કુતરા-બિલાડીની લડાઈનો આ વિડીયો જોઇને તમે પણ રહી જશો દંગ, એકવાર અવશ્ય જુઓ આ વિડીયો…

મિત્રો, હાલ દિન-પ્રતિદિન સમય આધુનિક બનતો જઈ રહ્યો છે. આ સમયની આધુનિકતાના કારણે જે વસ્તુઓ પહેલાના સમયમા અશક્ય હતી તે આજે સાવ સરળતાથી કરી શકાય છે. આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, પહેલાના સમયમા લોકો આસપાસની માહિતી પોતાના રેડીયોના માધ્યમથી અથવા તો ટપાલના માધ્યમથી મેળવતા હતા.

किसे कहते हैं 'कुत्ते-बिल्ली की लड़ाई', इस वायरल वीडियो को देखकर लग जाएगा अंदाजा
image source

પરંતુ, હાલ પ્રવર્તમાન સમયની સ્થિતિ તેના કરતા કઈક અલગ જ છે. હાલનો સમય એ સોશિયલ મીડિયા યુગ છે. આ યુગમા તમે કોઈપણ નાનામા નાની બાબત અંગેની માહિતી તમારા સ્માર્ટફોનમા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખુબ જ સરળતાથી માહિતી મેળવી શકો છો.

image source

એવા ઘણા લોકો છે કે, જે આગળ ના વધી શકે તો બીજાને સફળ થવા દેતા નથી. તમને જણાવી દઈએ કે, એકબીજાને નીચા દેખાડવાની ટેવ માત્ર મનુષ્યોમા જ નથી હોતી પરંતુ, પ્રાણીઓ પણ આ બધા ખરાબ ગુણોથી અસરગ્રસ્ત છે પરંતુ, એવું નથી કે, પ્રાણીઓની પણ એકબીજા સાથે સ્પર્ધા હોય છે.

image source

આજે આ લેખમા અમે તમને કુતરા અને બિલાડીની લડાઈનો એક વિડીયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ વિડીયો જોશો તો સમજી શકશો કે, આ વીડિયો જોઈને કૂતરા અને બિલાડીની લડાઈનું શું થાય છે? આ વિડીયો પ્રવર્તમાન સમયની સામાજિક સ્થિતિ દર્શાવી રહી હોય તેવુ દેખાઈ રહ્યુ હતુ.

image source

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના લાખો ફોટા અને વીડિયો છે. જ્યારે પ્રાણીઓના અમુક વીડિયો મનોરંજક અને સુંદર હોય છે, પરંતુ કેટલાક વીડિયો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કૂતરા અને બિલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી સીડી ચડવાનો પ્રયાસ કરી રહી છે.

સીડી પર એક દરવાજો છે અને બિલાડી તેની ઉપર ચઢીને તેને પાર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ, તેની સાથે એક કૂતરો છે જે બિલાડીની ટોચ પર ચઢવું પસંદ નથી. તે બિલાડીને વારંવાર નીચે ખેંચી રહ્યો છે જેથી, તે આ દરવાજો પાર ન કરી શકે. આ કૂતરાની બિલાડીની લડાઈ જોઈને તમે સદીઓથી સાંભળી રહ્યા હોય તેવી રૂઢીચુસ્તતાનો અર્થ પણ સમજશો. ખરેખર, ઘણીવાર પશુઓ પણ આપણને એવો પાઠ શીખવી જાય છે કે, જે આપણે આજીવન નથી ભૂલી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!