ભાગ્યે જ જાણતા હશો આ વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ્સ વિશે, સૌથી મોટી દાઢીથી લઈને વાળ સુધીની ઘટનાઓ

દુનિયામાં લોકો પોતાને અલગ દેખાડવા માટે અનેક અલગ અલગ કારનામા કરતા હોય તે માનવામાં આવે છે. અને તેમાં પણ કેટલાક લોકો તો એવા અલગકામ કરે છે કે તેઓ વર્લ્ડ રેકોર્ડ બનાવી દેતા હોય છે. આજકાલ તો દાઢી અને વાળ વધારવા એ તો પુરુષોમાં પણ સામાન્ય બની ગયું છે. આ સાથે તેને એક ફેશન સ્ટેટમેન્ટ ગણવામાં આવી રહ્યું છે.પરંતુ આજે અહીં વાત કરીશું એક એવી મહિલાની જેણે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકાની સિમોન વિલિયમ્સે પોતાના ખાસ એક્રો લુકથી વર્લડ રેકોર્ડ બનાવી દીધો છે.

image source

આ સિવાય અન્ય અનેક વિચિત્ર ઘટનાઓમાં કોઈએ પોતાની દાઢી એટલી વધારી છે કે તે તેની પોતાની લંબાઈથી પણ વધારે છે.

image source

આ સાથે તેનો ગ્રોથ પણ ઉપરથી નીચે સુધી ઉતરતા ક્રમમાં જોવા મળી રહ્યો છે. એક માણસની લંબાઈથી પણ વધારે લાંબી તેની દાઢી હોવી તે ખરેખર વિચિત્ર અને રેકોર્ડ બ્રેક વાત કહી શકાય. કદાચ આ વ્યક્તિનો ફોટો જોઈને તમને પણ આશ્ચર્ય થશે કે આવું તો કોઈ કઈ રીતે કરવાનું વિચારી શકતું હશે.

image source

અહીં અન્ય એક ફોટોમાં જોઈ શકાય છે કે એક પુરુષે તેના વાળ વધાર્યા છે. આ ખાસ કરીને સામાન્ય હોય છે તેવી નાની મોટી પોની નથી. આ અલગ સ્ટાઇલમાં વધારેલા વાળ છે.

image source

તેઓએ પોતાના વાળને માથાની વચ્ચેના ભાગમાં જ ઉગવા દીધા છે. સાઈડમાં જરાય વાળ જોવા મળી રહ્યા નથી. આ સિવાય તેઓએ તેને એકદમ સીધા અને ઊભા રાખ્યા છે જાણે કે નારિયેળનું ઝાડ હોય.

image source

લાંબા વાળ પણ તેમાં પણ ખાસ ટ્રિક અપનાવીને આ વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

image source

આવા જ અન્ય ફોટોઝ જોઈને તમને પણ નવાઈ લાગશે કે આટલા લાંબા વાળ અને દાઢીની કેર કરવું પણ કેટલું મુશ્કેલ હોય છે. અને સાથે જ લોકો ચર્ચામાં રહેવા આવા વિચિત્ર રેકોર્ડ પણ બનાવી દેતા હોય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત