જાહ્નવી કપૂરની આ હોટ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી દીધી આગ, શું તમે જોયા આ ફોટા?

ફરી એકવાર દેખાયો જાહ્નવી કપૂરનો હોટ અંદાજ, અભિનેત્રીના આ ગ્લેમરસ ફોટાથી નજર હટાવવી છે મુશ્કેલ.

બોલિવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જાહ્નવી કપૂર પોતાના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સની સાથે જોડાયેલી રહે છે પછી એ એમના નવા ફોટોશૂટ હોય કે પછી એમના વેકેશનની યાદગાર પળો. સ્થિતિ તો એવી છે કે ફોટામાં દર વખતે જાહ્નવીનો સુંદર અંદાજ ફેન્સને જોવા મળી રહ્યો છે અને એમના લેટેસ્ટ ગ્લેમરસ ફોટા પરથી તો નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે.

image source

જાહ્નવી કપૂરના જે ફોટા સોશિયલ મીડિયા યુઝર્સના ધબકારા વધારી રહ્યા છે એ એમના માલદીવસ વેકેશનના છે. આ ફોટામાં જાહ્નવી નિયોન કલરની મોનોકોનીમાં ખૂબ જ સુંદર લાગો રહી છે અને સમુદ્ર કિનારે પોતાની દિલકશ અદાઓને બતાવીને પોતાના ફેન્સને મદહોશ કરી રહી છે. મોનોકોની સાથે શ્રગ અને ન્યૂડ મેકઅપ એમના લુકને પરફેક્ટ બનાવી રહયા છે. માલદીવ વેકેશનના જાહ્નવીના આ ફોટા જોઈને એમના ફેન્સ પોતાની નજર નથી હટાવી શકતા અને આ ફોટા ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે.

image source

જાહ્નવીના આ ફોટા સામે આવ્યા એ પહેલાં હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને કોરોનાથી પીડાઈ રહેલા લોકો માટે મદદ કરવાની અપીલ કરી હતી. કોરોના પીડિતો માટે મદદ માંગવા દરમિયાન એમની એક પોસ્ટ ચર્ચામાં આવી ગઈ જેમાં એમને પોતાનો એક લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યો છે. જો કે અભિનેત્રીએ કોરોના સંકટમાં ફોટોશૂટના ફોટા શેર કર્યા કેપ્સન દ્વારા ચોખવટ કરતા જણાવ્યું છે કે એમના આ ફોટા કોઈ વેકેશનના નહિ પણ એક મેગેઝીન કવરના ફોટોશૂટના છે જેમાં એ બિકીની ટોપમાં પોઝ આપતી દેખાઈ રહી છે.

image source

વાત જાણે એમ છે કે જાહ્નવીએ પોતાના કેપ્સન દ્વારા ચોખવટ કરતા ફેન્સને વિશ્વાસ અપાવ્યો છે કે એ લોકડાઉન દરમિયાન બિલકુલ સેફ છે અને એમના આ ફોટા એમના કામનો ભાગ છે જેના માટે એ પહેલાં જ કમિટમેન્ટ કરી ચુકી હતી. એમને લખ્યું કે પ્રી કમિટેડ પોસ્ટ અને એને લોકડાઉન પહેલા શૂટ કરવામાં આવ્યું હતું. અમે સેફ છે અને કોરોનાને લઈને સંપૂર્ણ પણે સતર્ક છે. આશા છે કે તમે પણ સુરક્ષિત હશો.”

image source

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એ છેલ્લીવાર ફિલ્મ રુહીમાં દેખાઈ હતી. જાહ્નવીની આ ફિલ્મને સીનેમાઘરમાં રિલીઝ કરવામાં આવી હતી અને અભિનેત્રીએ પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર નહોતી છોડી. આ ફિલ્મમાં જાહ્નવી સિવાય એકટર રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકા ભજવી છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે જાહ્નવી જલ્દી જ દોસ્તાના 2માં લીડ રોલ ભજવતી દેખાઈ શકે છે અને આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!