ટપુડાની બેસ્ટ ફ્રેન્ડ થઇ ગઇ છે હવે મોટી, તસવીરોમાં જોઇ લો તમે પણ

સબ ટીવીના સૌથી લોકપ્રિય ટીવી કોર્મેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં શરુઆતમાં જ ભીડે પરિવારની દીકરી સોનુ ભીડેનું પાત્ર નિભાવનાર ઝીલ મહેતાને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

અત્યારના સમયમાં ઝીલ મહેતા ભલે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલ નથી, તેમછતાં હવે ઝીલ મહેતાના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

image source

આપને જણાવીએ કે ઝીલ મહેતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે ૯ વર્ષની નાની ઉમરમાં જોડાઈ હતી અને ઝીલ મહેતાએ સતત ૬ વર્ષ સુધી એટલે કે ૧૪ વર્ષની ઉમર સુધી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ભાગ બની હતી. જો કે, ઝીલ મહેતા હવે ૨૫ વર્ષની થઈ ગઈ છે ત્યારે હવે ઝીલ મહેતાનો લુક ખુબ જ બદલાઈ ગયો છે. તેમજ ઝીલ મહેતાનું મેકઓવર પણ જોવા લાયક છે. હાલના સમયમાં ઝીલ મહેતાને જોઇને કોઈ ઓળખી શકે એમ નથી કે આ એ જ નાની સોનુ છે.!

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઝીલ મહેતાનું પાત્ર એક નટખટ અને હોશિયાર વિદ્યાર્થીનું હતું. ઉપરાંત ઝીલ મહેતા રીયલ લાઈફમાં પણ સોનુની જેમ જ અભ્યાસમાં ખુબ જ હોશિયાર છે. ઝીલ મહેતાને પોતાના અભ્યાસ માટે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને છોડી દીધો હતો.

આપને જણાવીએ કે, ઝીલ મહેતાએ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો ત્યારે તે ધો.૧૦ SSCની પરિક્ષા માટે તૈયારી કરી રહી હોવાના કારણે શો છોડી દીધો હતો. જેના પરિણામ સ્વરૂપ ઝીલ મહેતાને ધો.૧૦ SSCની પરીક્ષામાં ૯૩.૩% પ્રાપ્ત કર્યા છે. ઝીલ મહેતાને ટ્રાવેલિંગ કરવું પણ ખુબ જ ગમે છે. ધો.૧૦ પાસ કર્યા પછી ઝીલ મહેતા હવે ૨૫ વર્ષની થઈ ગઈ છે તો ઝીલ મહેતાએ ઉચ્ચ અભ્યાસમાં BBA નો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે.

image source

અત્યારના દિવસોમાં ઝીલ મહેતા પોતાના માતા લતા મહેતા જેઓ એક બ્યુટીશીયન છે અને પિતા નલીન મહેતા બીઝનેસ મેન છે તેઓની સાથે સમય પસાર કરી રહી છે. ઉપરાંત ઝીલ મહેતા હવે પોતાના મિત્રો સાથે પણ સમય વિતાવી રહી છે. ઝીલ મહેતા અને તેનો પરિવાર મૂળ ગુજરાત રાજ્યના નિવાસી છે અને હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. ઝીલ મહેતા સ્કુલ સમયથી જ સ્કુલમાં કરાવવામાં આવતી એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટીવીટીમાં ભાગ લઈ રહી હતી. ઝીલ મહેતાએ ટીવી સીરીયલ્સમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી જ ડેબ્યુ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત