Jio ના યુઝર માટે આનંદના સમાચાર, ડિઝની પ્લસ, હોટસ્ટાર ના યુઝરને હવે આ રીતે મળશે એક વર્ષનું મફત Subscription

Jio New Prepaid Plans : રિલાયન્સ જીઓ આજથી પાંચ નવા prepaid recharge plan સાથે મોબાઇલ ફોન પર એક વર્ષનું ડિઝની પ્લસ હોટસ્ટાર નું free subscription આપી રહ્યું છે. આ સાથે દરરોજ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ મળશે .ત્યારે ચાલો જાણીએ રિલાયન્સ જીઓ ના નવા પ્રિપેડ રીચાર્જ પ્લાન વિશે.

image soucre

Jio New Prepaid Plans : જો તમે ડિઝની પ્લસ હોટ સ્ટાર સબસ્ક્રિપ્શન ખરીદવા યોજના બનાવી રહ્યા હોય તો આજનો આર્ટીકલ તમારે માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે ટેલિકોમ દિગ્ગજ કંપની જીઓ એ તેના નવા prepaid recharge plan લોન્ચ કર્યા છે. જેમાં મફત ડિઝની પ્લસ હોટ સ્ટાર વધારાના લાભ સાથે આવે છે. jio ના નવા રિચાર્જ પ્લાન માં 499 રૂપિયા, 666 રૂપિયા, 888 રૂપિયા, 2599 રૂપિયા વાળા પ્લાન સામેલ છે.

1 સપ્ટેમ્બરથી વેલીડ થયા નવા રિચાર્જ પ્લાન

image soucre

રિલાયન્સ જીયોના આ નવા રિચાર્જ 1 સપ્ટેમ્બર 2021 લાગુ કરવામાં આવ્યા છે. ડિઝની પ્લસ હોટ સ્ટાર સાથે આવતા આ પ્લાનમાં કોઈ પ્રતિબંધ નહીં હોય. અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નો પુરા કન્ટેન્ટ જોઈ શકાશે. તેમાં ડિઝની પ્લસ ઓરીજીનલ, ડિઝનીના ટીવી શો, માર્વેલ, સ્ટારવોર્સ, નેશનલ જિયોગ્રાફિક, hbo, અન્ય show time સાથે સાથે હિન્દી ફિલ્મો ટીવી શો અને ઘણું બધું આવશે. એ સાથે અંગ્રેજી ભાષામાં ઈન્ટરનેટ કન્ટેન્ટ પણ મળશે.

રિલાયન્સ જીઓ ના નવા prepaid plans જય ગજજરને મોબાઈલ પર ડિઝની પ્લસ હોટસ્ટાર ની સેવા આપશે તે પ્લાન મુજબના છે

image source

– રિલાયન્સ જીઓ નો 499 રૂપિયા વાળો prepaid recharge plan

28 દિવસ ની વેલિડીટી, દરરોજનો 3gb ઇન્ટરનેટ ડેટા, મફત અનલિમિટેડ voice calls, અને રોજ એસ.એમ.એસ

– રિલાયન્સ જીઓ નો 666 રૂપિયા વાળો prepaid recharge plan

56 દિવસ ની વેલિડીટી, દરરોજ 2gb ઇન્ટરનેટ ડેટા, મફત અનલિમિટેડ voice calls અને રોજના એસએમએસ

image source

– રિલાયન્સ જિયોનો 888 રૂપિયા વાળો prepaid recharge plan

84 દિવસ ની વેલિડીટી, દરરોજનો 2gb ઇન્ટરનેટ ડેટા, મફત અનલિમિટેડ voice calls, રોજના સો એસએમએસ.

– રિલાયન્સ જિયોનો 2599 રૂપિયા વાળો prepaid recharge plan

image source

365 દિવસ એટલે કે એક વર્ષની વેલીડીટી, દરરોજનો 2gb ઇન્ટરનેટ ડેટા, મફત અનલિમિટેડ voice calls, દરરોજના સો એસ.એમ.એસ.

– રિલાયન્સ જિયોનો 595 રૂપિયા વાળો prepaid recharge plan

રિલાયન્સ જિયોનો 595 રૂપિયા વાળો પ્રીપેડ રિચાર્જ પ્લાન ડેટા એડ ઓન પ્લાન તરીકે ઓળખાય છે. આ પ્લાનમા 56 દિવસ ની વેલિડીટી, દરરોજનો 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે.

image soucre

રિલાયન્સ જીઓ આ રિચાર્જ પ્લાન સાથે ડિઝની પ્લસ હોટ સ્ટાર નું એક વર્ષનું સબસ્ક્રિપ્શન મફત આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા આ મહિને થી જ તેના subscription નો ચાર્જ મોંઘો કરી દેવામાં આવ્યો છે. આજથી તમે પ્લાન લેવાય ઈચ્છો તો તમારે નાનામાં નાનો plan 499 વાળો પસંદ કરવો પડશે એટલા માટે જો તમે ડિઝની પ્લસ હોટસ્ટાર ના યુઝર હોય અને રિલાયન્સ જીઓ ના યુઝર હોય તો તમારા માટે ઉપર જણાવ્યા મુજબના રિચાર્જ પ્લાન ફાયદાનો સોદો થઈ શકે છે.