જિયોની ધમાકેદાર ઓફર: માત્ર 15 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે આટલું બધું, જાણો જલદી આ નવી ઓફર વિશે

ધમાકેદાર ઓફર:જિયોના 15 રૂપિયાથી ઓછી કિંમતમાં રોજ 3 GB ડેટા સહિત આ ધાંસૂ સુવિધા મેળવો, જાણી લો

જો તમે પણ રિલાયન્સ જિયોના યુઝર છો તો તમારા માટે શાનદાર ઓફર છે. ચાલો જાણીએ. રિલાયન્સ જિયોએ શરૂઆતથી જ તેના પ્રીપેડ પ્લાન્સ પર વધુ ફોકસ કર્યું છે. જિયો તેના યુઝર્સને ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ આપવા નવા નવા પ્લાન લાવતું રહે છે. ચાલો જાણીએ જિયોના એવા જ ધાંસૂ પ્લાન વિશે.

જિયોનો 401 રૂપિયાનો પ્લાન

image source

આ જિયોનો સૌથી સસ્તો પ્લાનમાં છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ ફ્રી મળે છે. આ પ્લાનમાં તમને 15 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં રોજ 3 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં રોજ 3 જીબી ડેટા મળે છે. સાથે જ 6 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળે છે. આ રીતે આ પ્લાનમાં કુલ 90 જીબી ડેટા મલે છે. આ સાથે જ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે.

જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં પણ ઓછી કિંમતમાં રોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે અને તેમાં રોજ 2 જીબી ડેટા મળે છે. આ રીતે આ પ્લાનમાં કુલ 112 જીબી ડેટા મલે છે. આ સાથે જ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ ફ્રી મળે છે.

જિયોનો 777 રૂપિયાનો પ્લાન

image source

આ પ્લાનમાં પણ ઓછી કિંમતમાં રોજ 1.5 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તેમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. આ રીતે આ પ્લાનમાં કુલ 131 જીબી ડેટા મલે છે. આ સાથે જ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ ફ્રી મળે છે.

જિયોનો 2599 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે અને તેમાં રોજ 2 જીબી ડેટા મળે છે અને એક્સ્ટ્રા 10 જીબી ડેટા મળે છે. આ રીતે આ પ્લાનમાં કુલ 740 જીબી ડેટા મળે છે. આ સાથે જ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ ફ્રી મળે છે.

આ રીતે મેળવો કેશબેક

image source

રિલાયન્સ જિયોની ઓફિશિયલ વેબસાઈટ પર સૌથી નીચે સ્ક્રોલ કરવા પર પાર્ટનર ઓફર્સ લખેલું દેખાશે. તેના પર ક્લિક કરશો તો તમને સૌથી ઉપર જિયો લખેલું દેખાશે અને તેની નીચે બ્રાન્ડ પાર્ટનર, રિટેલ પાર્ટનર અને રિચાર્જ પાર્ટનર લખેલું દેખાશે. જેમાં તમારે રિચાર્જ પાર્ટનર પર જવું. અહીં તમને અલગ અલગ ઓફર્સ દેખાશે જેમાંથી એક છે.

Mobikwik Recharge Offer

જિયોની ઓફિશિયલ વેબસાઈટ સિવાય MyJio Appના હોમપેજ પર પણ નીચે સ્ક્રોલ કરવા પર રિચાર્જ ઓફર્સ સેક્શનમાં તમને ઘણી શાનદાર ઓફર્સ જોવા મળશે. જિયોની ઓફિશિયલ વેબસાઈટ અને માય જિયો પર લિસ્ટ ઓફર અનુસાર, જો કોઈ યુઝર જિયોનો 399 રૂપિયા કે પછી તેનાથી વધુનું રિચાર્જ કરાવે છે તો તેને 100 રૂપિયા કેશબેક મળે છે.

કેશબેક મળ્યા બાદ જિયોનો 399 રૂપિયાનો પ્લાન માત્ર 299 રૂપિયામાં પડશે. માય જિયો એપ અથવા જિયો ડોટ કોમ પર રિચાર્જ કરતી વખતે Mobikwik દ્વારા ચૂકવણી કરવી પડશે. નોંધનીય છે કે, એક યુઝર આ ઓફરનો લાભ એક જ વાર લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર Mobikwik યુઝર માટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!