જો આ લિસ્ટમાં નથી તમારું નામ, તો નહીં મળે કોરોનાની વેક્સીન, જાણો કારણ

કેન્દ્ર સરકારે દેશમાં મોટા પાયો કોરોના વેક્સીનેશનને માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. વેક્સીનેશન અભિયાનના પહેલાં ચરણમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની યોજના છે. તેમાં હેલ્થવર્કર્સ, 50થી વધુ ઉંમરના લોકો સામેલ છે. ગાઈડલાઈનમાં કહેવાયું કે 50થી વધુ ઉમરના લોકોને પસંદ કરીને મતદાતાની સૂચિ અનુસાર વેક્સીન અપાશે. કો વિન વેબસાઈટ પર સ્વ પંજીકરણ માટે મતદાતા ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન સંબંધિત 12 ફોટો ઓળખપત્રમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકાશે.

image source

માટે ધ્યાન રાખો કે આ તમામ જગ્યાઓએ તમારું નામ અપડેટેડ હોય. નહીં તો તમને આ વેક્સીનેશનનો લાભ મળશે નહીં. હાલમાં સરકાર મતદાતા સૂચિનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં 1.3 અરબથી વધારે લોકોને સુનિશ્ચિત કરવાનું કામ મુશ્કેલ છે. તેમાં સમયસર લોકોને સૂચના મળે તે જરૂરી છે. ઓછા સમયમાં પરીક્ષણ બાદ વેક્સીનનો ઉપયોગ કરીને લોકોના મનમાં સુરક્ષા સંબંધી, ટીકાના કારગર થવાને લઈને અનેક ધારણાઓ અને આશંકાઓ હોઈ શકે છે. આ માટે સોશ્યલ મીડિયામાં અેક અફવાઓ ફેલાઈ શકે છે.

image source

આ રીતે થશે વેક્સીનેશન

રોજના લગભગ 100થી 200 લોકોને અપાશે વેક્સીન

વેક્સીન લગાવ્યા બાદ સંબંધિત વ્યક્તિની 30 મિનિટ સુધી દેખરેખ

વેક્સીન ટીમમાં કુલ 5 સભ્યો થશે સામેલ

image source

વેક્સીન વાળા સ્થાને પર્યાપ્ત વ્યવસ્થા છે અને વેટિંગ રૂમ છે તો એક અન્ય સત્રની વ્યવસ્થા કરી શકાશે.

કોરોના વેક્સીન ઇન્ટેલિજેંસ નેટવર્ક પ્રણાલી એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ વેક્સીનેશન માટે કરી શકાય છે.

સાડા આઠ લાખથી વધારે કેસની તપાસ

image source

કોરોના વાયરસ કોરોના 19ના સંક્રમણની તપાસ માટે દેશમાં 24 કલાક સાડા આઠ લાખથી વધારે કેસની તપાસ થઈ રહી છે. આા સમયે દેશમાં કોરોના પરીક્ષણ લેબની સંખ્યા વધીને 2242 થઈ છે. 27071 નવા કેસ આવ્યા છે. સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધીને 98,84,100 થઈ હતી.

image source

છેલ્લા 24 કલાકમાં દેશમાં 336 દર્દીઓના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ લોકોના જીવ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં 33 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુના મદ્રાસમાં 100 કેસ આવતા ચિંતાનો મહાલ છે. ઈન્સ્ટિટ્યૂટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અધિકારીએ કહ્યું કે જે લોકો કોરોના સંક્રમિત મળ્યા છે તેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત