દર વર્ષની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વને સેલેબ્સ સેલિબ્રેટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ બાપ્પાને એમના ઘરે લાવી રહ્યા છે. સાથે જ એમના આશીર્વાદ લઈને એમના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહ્યા છે.
બૉલીવુડ સ્ટાર્સ દર વર્ષની જેમ ગણપતિ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એ ગણેશ ચતુર્થીના પાવન અવસરને સેલિબ્રેટ કરી રહ્યા છે..કોરોના પ્રોટોકોલના કારણે ગણપતિ બાપ્પાનો પર્વ દર વખતની જેમ ન થઈ શકે પણ ગણપતિ માટે સેલેબ્સની આસ્થા, શ્રદ્ધા અને એમના પર અતૂટ વિશ્વાસ ઓછી નથી
શિલ્પા શેટ્ટી.
શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. શિલ્પા, ગણપતિનું સ્વાગત કરવામાં કોઈ કસર નથી રાખતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. શેર કરેલા ફોટામાં શિલ્પા એમના દિકરા વિવાન અને દીકરી સમીશા સાથે દેખાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટીનો આ ફોટો પિક્ચર પરફેક્ટ ફોટામાં એમના પતિ રાજ કુન્દ્રા નથી દેખાઈ રહું. સ્વભાવિક છે કે આ વખતે એક્ટ્રેસ એમના પતિને ઘણું મિસ કરી રહી હશે. ફોટામાં એક્ટ્રેસ સમના બાળકો સાથે ખૂબ મસ્તી કરતી દેખાઈ રહી છે. બાળકો પણ એમની માતા સાથે ઘણા ખુશ છે.
અનન્યા પાંડે.
બોલિવુડ સ્ટાર અનન્યા પાંડે પણ એમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. એમને ઇન્સ્ટાગ્રામ પર એમનો ફોટો શેર કરીને ફેન્સને શુભકામનાઓ આપી.
શેર કરેલા ફોટામાં અનન્યાએ યલો કલરની કુર્તી પહેરેલી છે. એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
રિદ્ધિમાં કપૂર.
રણબીર કપૂરની બહેન રિદ્ધિમાં કપૂરે પણ એમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. એમને ઇન્સ્ટાગ્રામ પર એમનો ફોટો શેર કરીને ફેન્સને શુભકામનાઓ આપી.
આયુષ શર્મા.
ટીવીના જાણીતા એકટર આયુષ શર્માએ એમની પત્ની અને બાળકો સાથે મળીને ગણેશ પૂજન કર્યું. બધા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
ગોવિંદા
બૉલીવુડ અભિનેતા ગોવિંદાએ દીકરા અનેં પત્ની સાથે મળીને ધૂમધામથી ગણેશ ચતુર્થીનો પર્વ મનાવ્યો.
સોનું સુદ.
સોનું સુદે એમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું. અભિનેતા દર વર્ષે આ પર્વ પરિવાર સાથે ખૂબ જ ધૂમધામથી ઉજવે છે.
રાહુલ વૈદ્ય.
બિગ બિઝ 14માં દેખાઈ ચૂકેલા સિંગર રાહુલ વૈધે એમની પત્ની દિશા પરમાર સાથે ફોટો શેર કેયો..બન્નેએ ફેન્સને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપી.
એકતા કપૂર.
એકતા કપૂરે ગણપતિ બાપ્પાનો ફોટો શેર કર્યો. પંદાલ પાસે એમના દીકરા રવિ પણ ઉભેલા દેખાયા. એમને કેપ્સનમાં લખ્યું કે નવી શરૂઆત માટે સમૃદ્ધિના દેવતા.
કરીના કપૂર.
સૈફ અલી ખાને પણ કરીના કપૂર અને દીકરા તૈમુર સાથે ગણેશ ઉત્સવ મનાવ્યો. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એમનો ફોટો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.