નસીબના તારા ચમકાવવા હોય તો રાત્રે ભૂલ્યા વગર કરો આ કામ, પછી જુઓ કેવો થાય છે ચમત્કાર

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહ અને નક્ષત્ર બધા વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેના જીવનમાં થનારી બધી ઘટના તેની સાથે સંકળાયેલી હોય છે. આપના જીવનમાં કોઈ સમસ્યા આવે તેના માટે આપણે અથવા આપણને સફળતા ન મળે ત્યારે આપણે તેના નિવારણ માટે આપણે ગ્રહની સ્થિતિ અંગે પહેલા આપણે જાણવું જોઈએ.

image source

જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ઉચ્ચ સ્થાન પર ગ્રહ રહેલા હોય ત્યારે તેમણે શુભ પરિણામ મળી શકે છે. તેને જીવનમાં બધા ક્ષેત્રે સફળતા મળી શકે છે. પરંતુ જ્યારે ગ્રહની સ્થિતિ અશુભ સ્થાન પર હોય ત્યારે આપણે આપના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી જીવનમાં બધા કામમાં અડચણ આવતી રહે છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં આપના જીવનમાં રહેલી સમસ્યાને દૂર કરવા માટેના ઘણા ઉપાયો દર્શાવ્યા છે તેના માટે આપણે રોજે સૂતા પહેલા આપના ઓશિકાની નીચે કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ તેનાથી આપણા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થઈ જશે. તેના માટે આપણે આ ઉપાય કરવા જોઈએ.

image source

આપણી કુંડળીમાં સૂર્યદોષ રહેલો હોય ત્યારે તેનાથી છૂટકારો મેળવવા માટે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહને જવાબદાર માનવમાં આવે છે. સૂર્ય ગ્રહને માન અને સન્માન આપનાર માનવામાં આવે છે. તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય ત્યારે આપણે આપણા જીવનમા કેટલાક અસરકારક ઉપાય કરવા જોઈએ, આ માટે આપણે રાતે સૂતા પહેલા ત્રાંબાના વાસણમાં પાણી ભરીને આપના પલંગ પાસે રાખવું જોઈએ.

image source

તેને તમારે સવારે ઊઠીને પાણીને પીવું જોઈએ આનાથી તમારી કુંડળીમાં રહેલ આ દોષ દૂર થશે અને તમારા માન સન્માનમાં પણ વધારો થશે. આનાથી તમને તમારા જીવનમાં ઘણી સફળતા મળી શકે છે. તેનાથી તમારી કુંડળીમાં રહેલ સૂર્યદોષ દૂર થશે.

image source

તમારી કુંડળીમાં ચંદ્ર દોષ રહેલો હોય ત્યારે તમારે તેનાથી મુક્તિ મેળવવા માટે અને ઐશ્વર્ય મેળવવા માટે આપણે ચાંદીના વાસણમાં પાણી ભરીને તેને આપના પલંગ પાસે રાખો આની સાથે તમારે તમારા ઓસિકાની નીચે ચાંદીની વીંટી અથવા ચાંદીનું ઘરેણું રાખવું જોઈએ. આનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થશે આનાથી ભાવનાત્મક મજબૂતી પણ થાય છે. આનાથી તમારા જીવનમાં રહેલ તમામ તણાવ દૂર થશે.

તમારી કુંડળીમાં મંગળ દોષ રહેલો હોય ત્યારે તમારે કાંસાના વાસણમાં પાણી ભરીને તેને તમારા પલંગ નીચે રાખો અને તેની સાથે તમારા ઓશિકાની નીચે તમારે સોનાની વીંટી અથવા સોનાનું ઘરેણું રાખવું. આનાથી તમને મંગળ દોષનો અશુભ પ્રભાવ થવાથી તમને છૂટકારો મળશે. જે લોકોની કુંડળીમાં આ દોષ હોય તે લોકોને વધારે ગુસ્સો આવે છે. તેથી તમારે મંગળને મજબૂત કરવો ખૂબ જરૂરી છે.

image source

તમારી કુંડળીમાં બુધનો ખરાબ પ્રભાવ હોય ત્યારે આપણે આપના ઓસિકાની નીચે સનની વસ્તુને રાખીને ઊંઘી જવું. આની સાથે તમારે ભગવાન ગણેશના પુજા અર્ચના કરવી જોઈએ. તમારી કુંડળીમાં બૃહસ્પતિનો દોષ હોય ત્યારે ગ્રહના ગુરુનો શુભ પ્રભાવ મળે તે જરૂરી છે. સુખ, સમૃદ્ધિ અને નસીબ અને સફળતાનો કારક ગુરુ ગ્રહને માનવામાં આવે છે. આની સારી સ્થિતિ હોય ત્યારે આપનું નસીબ ચમકવા લાગે છે. તેના માટે તમારે હળદરને પીળા કલરના કપડામાં બાંધીને તેને ઓસિકાની નીચે રાખવું અને તેના પર સુવાથે જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ