જલદી તૈયાર થઈ જાઓ આ 5 સરકારી નોકરીઓ માટે, જેમાં મળશે લાખોની સેલરી, જાણો ક્યારે અને કેવી રીતે કરશો એપ્લાય

યુવાનોની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે નોકરી મેળવવાની દિવસેને દિવસે શિક્ષિત બેકારોની સંખ્યા દેશમાં વધી રહી છે ત્યારે નોકરી વાંચ્છુંકો માટે સારા સમાચાર આવ્યા છે. નોકરી જ નહીં પણ સારા પગારે નોકરીની ભરતી આવી છે. જો તમારી પાસે પણ સારી ડિગ્રી છે પણ નોકરી નથી મળતી તો અહીં કરો અપ્લાય.

image source

જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો તૈયાર થઈ જાવ, કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા સરકારી વિભાગો અને સરકાર દ્વારા સંચાલિત વિવિધ રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના સાહસોમાં ભરતીઓ કરવામાં આવે છે. આ 05 મોટી સરકારી નોકરીઓમાંની કેટલીક એવી છે કે તમને લાખનો પગાર મળશે. જો તમારે ખરેખર રોજગારીની જરૂર છે અને તમારે સરકારી નોકરી મેળવવી થે તો આ તમારા માટે જ છે. આજે તમારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ સરકારી નોકરી માટે અરજી કરો

આઇઆઇએમ ખાતે ગ્રંથપાલની ભરતી

image source

ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની શરૂઆત ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ( Indian Institute of Management Indor ), ઇન્દોર એટલે કે IIM, ઇન્દોરમાં થઈ છે. લાઇબ્રેરી પ્રમુખની પોસ્ટમાં ખાલી જગ્યા છે. પુસ્તકાલય સંચાલન સાથે સંકળાયેલા લોકો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અનુભવી ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.

આ જગ્યા છે સુરક્ષિત

image source

લાઇબ્રેરી પ્રમુખ પદ પર નિમણૂક માટે, અરજદારે પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં ડિગ્રી હોવી આવશ્યક છે. એપ્લિકેશન માટેની પાત્રતા વિશેની વધુ માહિતી માટે, કૃપા કરીને આઈઆઈએમ ઇન્દોરની સત્તાવાર વેબસાઇટ, http.//www.iimidr.ac.in ની મુલાકાત લો. અહીં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2021 છે.

ECIL માં ઘણી જગ્યાઓ પર ખાલી જગ્યાઓ

image source

ઇસીઆઈએલ ( Electronics Corporation Of India Limited )એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના અણુ એનર્જી વિભાગ હેઠળની જાહેર ક્ષેત્રની કંપની છે. અહીં ઘણી જગ્યાઓ પર ભરતી શરૂ થઈ છે. આ ભરતી જનરલ મેનેજર કક્ષાની જગ્યાઓ માટે છે.

કઈ પોસ્ટ માટે જગ્યા ખાલી છે

image source

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે જનરલ મેનેજર (તકનીકી) અને જનરલ મેનેજર (માનવ સંસાધન) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. તેની ઓનલાઇન એપ્લિકેશનો 04 ફેબ્રુઆરી 2021 થી શરૂ થઈ છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2021 છે. ભરતી (લાયકાત, વય અનુભવ વગેરે) ની સંપૂર્ણ વિગતો અને ઓનલાઇન એપ્લિકેશન માટે, તમે કંપનીની વેબસાઇટ Careers.ecil.co.in પર જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત