કરવો છે જન્નતનો અનુભવ તો એક વાર અચુક લો આ 7 એડવેન્ચર જગ્યાઓની મુલાકાત, આવશે જોરદાર મજા

આપણે બધા વર્ષમાં એક કે બે વાર તો ફરવા જઈએ જ છીએ કારણકે, આપણા રોજિંદા જીવનમાં જે કામ કરતાં હોઈએ તેમાથી થોડા દિવસ આરામ લઈને આપણે કઈક નવું કરીને આપણને નવી સ્ફૂર્તિ અને ઉર્જા મળી રહે છે. તેના માટે બધાએ ફરવા જવુ જ જોઈએ. આપણે પરિવાર સાથે અથવા મિત્રો સાથે ફરવા જવાનુ એક અલગ જ આનંદ છે.

image source

તેનાથી આપણુ જીવન આનંદમય બની જાય છે. તેમાં પણ જે લોકોને એડવેંચરનો શોખ હોય તેવા લોકોએ તો આ અવશ્ય કરવુ જોઈએ. તેના માટે એવી ઘણી જગ્યાઓ છે જ્યા તે ફરવા અને એડવેંચર માટે જઇ શકે છે. તેમાં દુનિયાની આ સાત જગ્યાએ તો એવી છે કે, જ્યા એકવાર તો જરૂર જવુ જોઈએ, તેનાથી તમને ત્યા નવા-નવા એંડવેંચર કરવા મળશે.

ગ્રેટ બેરિયર રિફ :

image source

આ લોકોને એડવેન્ચરનો શોખ હોય તેવા લોકોએ એકવાર આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ, તેનાથી તેમને ત્યા ખૂબ જ આનંદ આવશે અને ઘણા નવા એડવેન્ચર કરવા પણ મળશે. આ સ્થળ પર ૧૫૦૦ જેટલી પ્રજાતિની માછલી અને કોલર રીફ છે. નાની-નાની માછલીની વચ્ચે આ સ્થળ પર સમૃદ્રમા ખૂબ સારો નજારો જોવા મળશે.

માઉન્ટ એવરેસ્ટ :

image source

જે લોકોએ એડવેન્ચરન શોખ હોય તેવા લોકોને આ સ્થળ પર જવું જ જોઈએ. આ જગ્યાએ તેવા લોકો સાથે જવું કે જે લોકોને એવરેસ્ટ ચડવાનો શોખ હોય. તે ખૂબ એડવેન્ચર પસંદ કરતા હોય અને તેના માટે તે તેના વ્યસ્ત જીવનમાથી સારો સમય પણ કાઢતા હોય. તમને પણ એવરેસ્ટ પસંદ છે તો તમારે પણ એકવાર અહિ જવુ જ જોઈએ.

ક્લિફ જંપ :

image source

તમને ક્લિપ જંપ કરવું પસંદ હોય તો તમારે એકવાર આ સ્થળ પર અવશ્ય જવું જોઈએ. આ સ્થળ દુનિયાની સૌથી ઊંચી જગ્યાએ છે. ન્યૂઝીલેન્ડના ક્વીન્સટાઉનમા ઘણે દૂરથી અહી એડવેન્ચરના શોખીનો આવે છે અહી અનુભવ કરવા માટે. આ સ્થળ પર ૬૫૦ ફૂટ કેબલથી તમારે નદીમાં છલાંગ લગાવી પડે છે.

ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના :

image source

આ સ્થળ દુનિયાની સાત આજુબામાથી એક છે. તે દુનિયાની સૌથી મોટી દીવાલ છે. આ સ્થળ આર દર વર્ષે હજારો લોકો આવે છે અહીની મુલાકતા લેવા અને એડવેન્ચર કરવા માટે. ટ્રેકિંગ કરતાં સમયે દીવાલનો તેનો પોતાનો અનુભવ હોય છે. તમે જ્યારે આ સ્થળ પર ટ્રેકિંગ કરો છો ત્યારે તમને એવી ઘણી જગ્યા મળશે જ્યાં સામાન્ય લોકો જઈ નથી શકતા.

દુબઈમાં સ્કાઇડાઇવિંગ :

image source

તમને સ્કાઇડાઇવીંગ કરવાનો શોખ હોય તો તમારે આ સ્થળ પર અવશ્ય જવું જોઈએ. અહી ટ્રેન્ડ પ્રશિક્ષકોનો મદદથી કરવામાં આવેલા આ ફ્રી ફોલ તમને જરૂર યાદ રહેશે અને અહી તમને એક અદ્ભુત અનુભવ થશે.

નોર્દન લાઇટ્સમાં ઉઘવું :

image source

આ સ્થળ પર બધી બાજુ રંગબેરંગી રોશની છે તેમાં અહી ઊંઘવું એક અલગ જ અને અનોખો અનુભવ છે. આ અનુભવને તમે ક્યારેય પણ શબ્દમાં ન વર્ણવી શકો. અહી લોકો ઘણે દૂરથી નૉર્વે, સ્વીડન અને ફિનલેંડ જેવા દેશમાં મુલાકાત લેવા આવે છે, અહી એક અલગ અનુભવ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!