જો તમે આ મંત્રથી ચંદ્રમાંનું ધ્યાન કરશો તો તમારી બધી જ ઇચ્છાઓ થોડા જ દિવસોમાં થઇ જશે પૂરી

પૃથ્વીની સૌથી નજીકનો જ્યોતિષીય ગ્રહ ચંદ્રમાં છે. મનનો કારક ગ્રહ ચંદ્રમાં છે. આપના મનની ભાવનાઓના ઉતાર- ચઢાવ માટે ચંદ્રમાંથી પ્રભાવિત થાય છે. ચંદ્રમાંનું ધ્યાન કરવાથી આપના મનના કાર્યોને મજબુતી પ્રદાન કરે છે.

image source

અવકાશમાં આવેલ તમામ ગ્રહો અને નક્ષત્રો આપણા જીવનને તમામ રીતે પ્રભાવિત કરે છે. દરેક ગ્રહ આપણા જીવનને અલગ અલગ રીતે પ્રભાવિત કરતા રહે છે. આજે આ લેખમાં અમે આપને અવકાશી ગ્રહ ચંદ્રમાં આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના વિષે જણાવીશું. એટલું જ નહી, આપને ચંદ્રમાંના મંત્રની મદદથી ધ્યાન કરવાથી આપ પોતાની માનસિક સ્થિતિને મજબુત કરી શકો છો અને આપ ચંદ્રમાંની સ્તુતિ કરીને પોતાની માનસિક સ્થિતિમાં ઘણી ખરી રીતે સુધારો કરી શકો છો. આ લેખમાં અમે આપને ચંદ્રમાંના આ મંત્ર વિષે પણ જણાવીશું. જેની મદદથી આપ માનસિક રીતે મજબુતાઈ મેળવી શકો છો.

image source

જ્યોતિષીય ગ્રહ ચંદ્રમાં પૃથ્વીનો ઉપગ્રહ છે. જેને ચંદ્રદેવ તરીકે બોલાવવામાં આવે છે. સૂર્યની સમાન જ એમની પ્રતિષ્ઠા છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાં પોતાની ૧૬ કળાઓમાં જોવા મળે છે. મન પર ચંદ્રમાંનો ઊંડો પ્રભાવ પડે છે. માનસિક અવરોધોથી પીડિત હોય છે.

image source

મનોબળનોનો અભાવ લાગતો હોય છે. સકારાત્મક વિચારોનો અભાવ ધરાવો છો, મહત્વપૂર્ણ બાબતોમાં પોતાની વાત આપ નથી રાખી શકતા.

image source

એવા લોકોને ચંદ્રમાંનો ધ્યાન મંત્રનું અવશ્ય પઠન કરવું જોઈએ. ધ્યાનાવસ્થામાં આ મંત્રનું સ્મરણ કરવું જોઈએ. શ્વેત: શ્વેતામ્બરધર:

શ્વેતાશ્વ: શ્વેતવાહન:|

ગદાપાણી દ્વિબાર્હુંશ્વ કર્તવ્યો: વરદ: શશિ||

image source

આપે ધ્યાનમાં બ્રહ્મ મુહુર્ત અને પ્રદોષકાળમાં બેસવાથી મંત્રનો લાભ વધારે મળે છે. ભગવાન ભોલેનાથની પ્રતિમાની સમક્ષ ધ્યાન કરવાનું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ ધ્યાનના પ્રભાવથી પરિસ્થિતિઓને સારી રીતે સમજવા અને તાલમેલ બેસાડવા માટે મદદ મળે છે. આપના વાણી વ્યવહાર અને તાલમેલ સાથે સંતુલન બેસાડવામાં મદદ મળે છે. આપના વાણી વ્યવહાર અને સ્મરણ શક્તિને બળ મળે છે. પરિવારમાં હર્ષ અને આનંદ જળવાઈ રહે છે. આપનો બધાને પ્રત્યે સ્નેહ અને આદરભાવ વધે છે. ચંદ્રમાંની પ્રબળતાથી આપની સામાજિક અને આર્થિક પક્ષ મજબુત થાય છે.

ચંદ્રમાંની શત્રુતા અન્ય કોઈ ગ્રહ સાથે હોતી નથી. મિત્રતા અને સમતાનો ભાવ રાખે છે. ધ્યાન બધા લોકોની પ્રત્યે પ્રેમ અને સદ્દભાવ જાગે છે. શત્રુ ભાવનો નાશ કરે છે. પારિવારિક વિવાદોને શાંત કરાવતા રહે છે. વિદ્યાર્થીઓમાં આ મંત્રની મદદથી ધ્યાન કરવાથી પોતાની સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં વૃદ્ધિ કરી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ