કાચા પૌઆ બે ચમચી જેટલા ખાવાથી માથાના દુખાવામાં મળે છે રાહત, જાણી લો બીજી અસરકારક હેલ્થ ટિપ્સ

આપણે અત્યારના વ્યસ્ત જીવનમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ જેનાથી આપણે આપના સ્વાસ્થ્ય માટે પણ આપણે સમય નથી કાઢી શકતા. તેનાથી આપણે નાની-નાની બાબતોને ધ્યાનમાં લેતા નથી તેને ટાળવાનો પ્રયાસ કરીએ છીએ. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણું નુકશાન થઈ શકે છે. તેના માટે આપણે આવી નાની નાની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય તેના વિષે જાણીએ. તેનાથી આપણે રોજિંદા જીવનમાં ઘણા લાભ મળી શકે છે.

image source

આજે આપણે રોજિંદા જીવનમાં કામ લાગે તેવી અનેક વસ્તુઓ વિષે જાણીએ તેનાથી આપણને અનેક લાભ મળી શકે છે. તે આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેને અપનાવવાથી આપણે ઘણા લાભ થાય છે. તેનાથી આપણે આપના સ્વાસ્થ્યને સારું લાગી શકીએ છીએ. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

image source

તમારે વજન્ને લગતી કોઈ સમસ્યા છે અને તારે વજન વધારવાનું હોય ત્યારે તમારે રોજે રાતે સૂતી વખતે ગરમ દૂધમાં એક ચમચી મધ ભેળવીને તેને પીવું જોઈએ તેનાથી તમને ઘણા લાભ થાય છે અને તેનાથી આપણે વજન પણ વધારી શકીએ છીએ. તમને પેટને લગતી સમસ્યા હોય જેવી કે અપચો હોય ત્યારે તમારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈને તમારે ચપટી સંચળ ભેળવીને તેને લેવાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

image source

તેનાથી પેટને લગતી બધી સમસ્યા દૂર થઈ શકીએ છીએ. તમારે શરીરમાં નબડાઈ અને આળસ વધારે હોય ત્યારે આપણે લીંબુ શરબત પીવું જોઈએ. તેને દિવસમાં તમારે ત્રણ થી ચાર વાર પીવું જોઈએ તેનાથી શરીરમાં ઉર્જા અને તાજગી આવે છે. આને તમારે ઋતુ પ્રમાણે પીવું જોઈએ.

image source

તમારે કાચા પૌઆ બે ચમચી જેટલા ખાવાથી તમને માથાનો દુખાવો થતો હોય તો તેનાથી તમને હમેશા માટે છૂટકારો મળી શકે છે. આને ખાવાથી આપણે માથાના દુખાવા જેવી સમસ્યા દૂર કરી શકીએ છીએ. તમારે રોજે ત્રણ અંજીરને પલાડવા અને તે પોચા પડે ત્યારે તેને ચાવીને ખાવાથી તમને પાઇલ્સ જેવી ઘણી રાહત મળે છે.

image source

આને તમારે ૧૫ દિવસ સુધી લેવાથી તમને આનાથી ઘણો ફાયદો થઈ શકે છે અંજીર આ સિવાય પણ ઘણા ફાયદા કરે છે. તમારે રોજે ગોળના નાના ટુકડા સાથે ૮ થી ૧૦ દાણા ચારોળીના ચાવી જવાથી તમને ઘણા લાભ થાય છે. તેનાથી તમારો આખા દિવસનો થાક ઉતરી જાય છે. તમારે આંખની રોશની વધારવા માટે મોંમાં પાણી ભરીને આંખમાં પાણીને છંટકાવ કરવાથી આંખની રોશનીમાં વધારો થાય છે. તેનાથી તમારી દ્રષ્ટિ વધે છે.

તમારે જમતા પહેલા ખાટા ફળ અથવા તેનો રસ લેવો અને જમીને તમારે મીઠા ફળ લેવા જોઈએ તેનાથી ઘણા ફાયદા થશે. દાંતમાં દુખાવો હોય ત્યારે તમારે તજના તેલનું પૂમડું મૂકવાથી તમને રાહત મળે છે. સરસવના તેલમાં હળદર નાખીને તેને ભેળવીને પગમાં મસાજ કરવાથી ઘાટીલા અને સુડોળ પગ બને છે. જાંઘમાં દુખવો હોય ત્યારે પગના તળિયામાં મસાજ કરવાથી લાભ થાય છે. સાંધામાં દુખાવો હોય ત્યારે ફણગાવેલી મેથી ખાવાથી ઘણા લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત