Site icon News Gujarat

આજથી જ બદલી લો ઘરમાં દવાની જગ્યા, આ દિશામાં રાખવાથી થાય છે મોટુ નુકસાન

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સ્વસ્થ રહે અને સાથે જ દવાઓથી દૂર રહે. પણ જો તમે અજાણતા એક નાની ભૂલ કરો છો તો તમારું ઘર બીમારીઓથી ઘેરાયેલું રહે છે. લાઈફને સારી રીતે જીવવા માટે દિલ, દિમાગનું સ્વસ્થ હોવું જરૂરી છે. આ સમયે ખાસ કરીને તમારે ધ્યાન આપવા જેવી કોઈ વાત હોય તો તે છે ઘરની દિશા. ખાસ કરીને લોકો ઘરમાં સામાન રાખતી સમયે વાસ્તુનું ધ્યાન રાખતા નથી. જેના કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે.

યોગ્ય દિશા વિશે જાણવું જરૂરી છે

image source

વાસ્તુના અનુસારદવાઓને રાખવાની જગ્યા અને સાથે દિશા તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘરમાં કોઈ એવી જગ્યા છે જ્યાં જો દવાઓ રાખવામાં આવે તો તમારા જીવન પર તેનો નેગેટિવ ઈમ્પેક્ટ પડે છે. અમે આપને જણાવીએ છીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દવા રાખવાની યોગ્ય અને સાચી દિશા કઈ છે તેના વિશે.

image source

વાસ્તુ અનુસાર ઉત્તર દિશા અને ઉત્તર પૂર્વ દિશામાં દવાઓ રાખવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે. જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે છે તો બીમારીઓ જલ્દી દૂર ભાગે છે. વ્યક્તિના સ્વસ્થ થવાની સંભાવનાઓ વધે છે.પણ દવાઓને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવામાં આવે તો આ યોગ્ય માનવામાં આવતું નથી. તમે એવું કરવાનું હંમેશા ટાળો તે યોગ્ય છે.વાસ્તુ અનુસાર તમે દક્ષિણ દિશામાં દવાઓ રાખો છો તો ઘરના લોકો હંમેશા નાની મોટી બીમારીથી પીડાતા રહે છે. નાની મોટી બીમારીમાં પણ તેની જરૂર રહે છે. આ સિવાય દક્ષિણ-પૂર્વ દિશામાં પણ દવા રાખવી નહીં, આ દિશામાં દવા રાખવાથી તેની અસર ઓછી થાય છે. એવામાં નિયમ અનુસાર દવા લેતા રહો છો તો પણ બીમારીઓમાંથી બહાર આવવામાં તમને સમય લાગે ઠેય

રસોડામાં ક્યારેય ન રાખો દવાઓ

image source

કિચનમાં કામ કરતી સમયે કપાઈ જવું કે દાઝી જવું સામાન્ય રહે છે એવામાં લોકો વિચારે છે કે રસોઈના કોઈ ડ્રોઅરમાં તેને રાખીએ અને ફર્સ્ટ એડ બોક્સ પણ ત્યાં રાખે છે. પણ વાસ્તુ અનુસાર રસોઈ ઘરમાં દવાઓ રાખવી નહીં. વાસ્તુનું કહેવું છે કે તેનાથી ખરાબ અસર થઈ શકે છે.

image source

જો વાસ્તુ અવગણવામાં આવે તો, સ્વસ્થ જીવન માટેના અન્ય બધા જ ઉપાય કરવા છતાં, કુટુંબમાં આરોગ્યની સમસ્યા ઊભી થશે. જો તમે આ તમામ સમસ્યાથી રાહત ઈચ્છો છો તો તમે વાસ્તુ ટિપ્સને ફોલો કરો અને ઘરમાં આનંદ છવાઈ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version