આ હોટલ નવા કપલ પર ફિદા થઈ ગઈ, હનીમૂન મનાવવા આવો ત્યારે પૂરી કરો આ શરત, ખર્ચ ફ્રીમાં અને 72 લાખ રૂપિયા પણ આપે

હનીમૂન પેકેજ અને હનીમૂન ઑફર આપણે ઠેર ઠેર જોવા મળે છે. અલગ અલગ કંપની આ પ્રકારની ઓફરો કાઢે છે અને લોકોને આકર્ષવાનું કામ કરે છે. ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને એવામાં હનીમૂન માટે એક ઑફર ઘણી જ વાયરલ થઈ રહી છે. તો આવો જાણીએ કે આ ઓફરમાં શું ખાસ છે અને ખરેખર લાખોનો લાભ મળે છે ખરો?

image source

તો જો હાલની વાત કરીએ તો અત્યારે ઓનલાઈન જમાનો છે. ત્યારે આ જમાનામાં પરિસ્થિતિ એવી આવી છે કે જેટલું એક્સાઈટમેન્ટ હનીમૂન પર જવા વાળા કપલ્સને હોય છે કઇક એવી જ મોજ હોટેલ્સ વાળાને આવતી હોય છે. કારણ કે તેમના માટે આ સિઝન પૈસા કમાણી કરવાની હોય છે. તો એવી જ એક હોટેલની વાત કરવી છે કે જેને પૈસા કમાવાની ઈચ્છા નથી પણ ઑફર કાઢીને જનતાને કહી રહ્યા છે કે કમાવું હોય તો અહી આવો. આ હોટેલ છે ઇજરાયલની. ઇજરાયલની આ હોટેલે પોતાના મહેમાનો માટે જોરદાર ઑફર બહાર પાડી છે.

image source

આ ઑફર એવી છે કે જો જો તમે ખરા ઉતારશો તો હનીમૂન નો ખર્ચ તો બધો ફ્રીમાં જ થઈ જશે પણ સાથે સાથે હોટેલ તમને ગિફ્ટમાં 70 લાખ રૂપિયા પણ આપશે. બસ તમારે એની શરતમાં ખરું ઉતરવું પડે. તો આ બધા લાભ તમને મળી શકે. આ હોટેલ નું નામ છે યેહુદા, અને આ ઇજરાયલની રાજધાની જેરુશલેમમાં આવેલી છે. હોટેલની શરત છે કે હનીમૂન પર આવેલી મહિલાને હોટેલ દ્વારા જણાવેલ તારીખ પર ગર્ભવતી થવાનું છે. જો તમે એવું કરી શકો તો પછી તમે માલામાલ થઈ જાઓ એવું સમજી લો. હોટેલમાં એક ડોક્ટર છો, જે આ વાતની પુષ્ટિ કરે છે કે તમે પહેલાથી ગર્ભવતી તો નથી થયા ને. બરાબર એ જ તારીખે થાય છે ને. જો એ સાચું નીકળે તો તમને બધા લાભ મળી શકે છે.

image source

આ સિવાય જો વાત કરીએ તો કોરોના કાળમાં દરેક લોકો ઘરમાં બંધ થવા માટે મજબૂર થઈ ગયા હતા. આ દરમિયાન કોઈના લગ્ન ટળી ગયા હતા. જો કે હવે લગ્ન જોવા મળી રહ્યા છે. તો તમે હનીમૂન પર જવાનું મન બનાવી રહ્યા છો તો આજે તમારે કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું, જેના પર માત્ર 5 હજાર રૂપિયામાં હનીમૂન ઉજવવામાં આવી શકે છે. તો આવો જાણીએ.

image source

સૌથી પહેલાં વાત કરીએ મેક્લોડગંજની. તો આ જગ્યા પોતાની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. આ ધર્મશાળાની પાસે સ્થિત છે. અહીંયા પર તમારે બરફથી ઢંકાયેલ પહાડ પોતાની તરફ આકર્ષિત કરે છે. તેથી જો તમે ઓછા બજેટમાં હનીમૂન પ્લાન કરી રહ્યા છો તો, અહીંયા જવું એક સારો ઓપ્શન છે. તમે પોતાના હનીમૂનને યાદગાર બનાવવા માગો છો તો, રાજસ્થાનના ઉદયપૂર જરૂર જાઓ. અહીંયાના સુંદર તળાવ અને ઐતહાસિક કિલ્લાઓ જોઈને તમે ખુશ થઈ જશો. ઉદયપૂર રાજસ્થાનના બીજા શહેરોની સરખામણીમાં ખૂબ સસ્તા છે. અહીંયા પર રોકાવવા માટે હોટલનું ભાડું પણ તમારા ખિસ્સા પર અસર કરશે નહી.

image source

એ જ રીતે વાત કરીએ તો તાજમહલ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં ઓળખાય છે. તાજનો દીદાર કરવા માટે લોરો દૂર-દૂરથી આવે છે. તાજમહલને મોહબ્બતની નિશાની પણ માનવામાં આવે છે.

image source

જો તમે લગ્ન બાદ હનીમૂન પ્લાન કરી રહ્યા છો તો, આગાર જવું તો બને જ છે. હવે તમે પોતાના જીવનસાથીના હાથમાં હાથ નાખીને તાજનો દીદાર કરશો તો વિશ્વાસ કરો કે, તમારું દિલ ખુશ થઈ જશે. આગામાં રહેવા અને ભોજન ખૂબ જ સસ્તુ હોય છે. તો આવી કોઈ જગ્યાએ પણ તમે જઇ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત