Site icon News Gujarat

જો તમે પણ રાત્રે ઊંઘતી વખતે માથા પાસે આ વસ્તુઓ રાખો છો તો સાવધાન, માતા લક્ષ્મી થઇ જાય છે નારાજ અને પડશે પૈસાની તકલીફ

મિત્રો, કોઈપણ શરીર માટે આરામ એ એક ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા શરીરને યોગ્ય રીતે આરામ મળે તો જ તે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. ઘણીવાર એવી સ્થિતિ પણ જોવામા આવે છે કે, જો ક્યારેય કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સૂતો નથી તો તેણે અનેકવિધ સ્વાસ્થય સાથે સંકળાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. આખા દિવસના અથાગ પરિશ્રમ પછી કોઈપણ વ્યક્તિ માટે આરામ મેળવવો એ અત્યંત આવશ્યક છે.

image source

નિંદ્રા પછી પણ આપણે એટલા માટે ખોવાઈ જઈએ છીએ કે, આપણને આખા દિવસ દરમિયાન થાકની અનુભૂતિ થતી નથી. આ સિવાય એટલા માટે સારી અને તાણમુક્ત ઊંઘ પછી આપણે ખૂબ જ ખુશખુશાલ અનુભવ આપે છે. આ સિવાય સારી ઉંઘ આપણા શારીરિક થાકોડો દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને માસિક શાંતિ આપે છે.

image source

આવી સ્થિતિમા આજે અમે તમને અમુક એવી જ બાબતોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. હા, આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે સુતા સમયે ક્યારેય સાથે ના રાખવી જોઈએ.

image source

સૂતા સમયે જો તમારે પથારીની બાજુમા નાણા ક્યારેય ના રાખવા જોઈએ કારણકે, આવુ કરવાથી માતા લક્ષ્મી ખુબ જ ક્રોધિત થઈ જાય છે અને ઘર છોડીને જ ચાલ્યા જાય છે. આ સિવાય અમુક દવાઓ જેવી કોઈપણ વસ્તુને ઓશીકા અથવા પલંગની નીચે રાખીને ઊંઘવાની ભૂલ કરવી જોઈએ નહીં. આમ, કરવાથી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે નુકસાન થાય છે.

image source

આ ઉપરાંત ચંદ્રની અસરના કારણે તમને કોઈ માનસિક બિમારી ના ઉત્પન્ન થાય તે માટે સૂવાના સમયે તમારા માથાની પાસે ક્યારેય પણ પાણી રાખવુ જોઈએ નહીં. આવુ કરવાથી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય જો તમારી ગાડી, ઑફિસ, મકાન અથવા લોકર વગેરેની ચાવીઓ તમે સૂવાના સમયે સાથે લઈને સુવો છો તો તમારે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

આ સિવાય સુતા સમયે ક્યારેય કોઈપણ ઉપકરણ સાથે રાખીને સૂવુ જોઈએ નહી. આમ, કરવાથી તમારે માનસિક અશાંતિનો સામનો કરવો પડશે. મોટાભાગના લોકો એવુ માને છે કે, તેમાથી નીકળતા કિરણો સ્વાસ્થ્ય અને માનસિકતા તેમજ રાહુદોષ બંને માટે જીવલેણ છે. આ ખામીને કારણે બીમારી પેદા થાય છે અને પતિ-પત્ની વચ્ચે તકરાર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version