જો તમારા હાથમાં પણ હશે આ રેખા, તો હંમેશા બિઝનેસમાં મળશે સફળતા જ સફળતા, સાથે ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન પણ

મિત્રો, પ્રવર્તમાન સમયમા મોટાભાગના લોકો નાણા કમાવવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરે છે પરંતુ, આ લોકો ને પોતાની રોજીંદી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જેટલી ધનરાશી ની આવશ્યકતા પડે છે તેટલી પણ નથી મળતી. તેણી સામે અન્ય લોકો કે જે કોઈપણ પ્રકારનો પરિશ્રમ કરતા નથી તેને આવશ્યકતા કરતા પણ વધુ આજીવિકા મળે છે એટલે કે તે સામાન્ય એવી ધૂળ વહેંચે તો પણ તેને તેના સોના જેટલા ભાવ મળે છે.

image source

આ લોકો ને જીવનમા કોઈપણ પ્રકારની સમસ્યા હોતી નથી, તે પોતાનુ સમગ્ર જીવન ખુશહાલીપૂર્વક વ્યતીત કરે છે. આ જાતકો ને તેમના તેમના કર્મ ની સાથે તેના હાથ ની રેખાઓ પણ બળશાળી બનાવે છે. હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે હાથની રેખાઓ ના ફક્ત મનુષ્ય નુ રહસ્ય જાહેર કરતી નથી પરંતુ, તે તેની સાથે જ તમારા જીવનમા આવનાર તમામ મુશ્કેલીઓ અંગે તમને પહેલાથી જ જણાવી દે છે, તો ચાલો આજે આ લેખમા આપણે હસ્તરેખાઓ વિશે થોડી માહિતી મેળવીએ.

image source

હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો મસ્તિષ્ક રેખામા કોઈ દોષ ના હોય તો ભાગ્ય રેખાની સાથે એક જીવનરેખા ની સ્પર્શે છે. આ પ્રકારના લોકોની આવક કરોડો રૂપિયામા હોય છે. જો કોઈ વ્યક્તિના હાથ ભારે અને પહોળા હોય તથા આંગળીઓ નરમ હોય તો આવી વ્યક્તિઓ પણ ધનિક હોય છે અને તે તમારા વ્યવસાયમા પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

જો આ ઉપરાંત કોઈ વ્યક્તિની જીવનરેખા ગોળાકાર મસ્તિષ્ક રેખા સાથે ભાગ્ય રેખા નિર્દોષ હોય તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો જીવનરેખા ની ઉપરથી ભાગ્યરેખા જઈ રહી હોય તો તેવા લોકો ને જીવનમા અઢળક ધન ની પ્રાપ્તિ થઇ શકે છે.

image source

આ સિવાય જો તમારી હથેળીમા ભાગ્ય રેખા એક કરતા વધારે હોય તો શનિ ગ્રહ તમારી કુંડલીમા શ્રેષ્ઠ સ્થાન પર રહે છે અને આ યોગ તમારા ભાગ્યમા સુખ અને સમૃદ્ધિ નો યોગ સર્જે છે. આ ઉપરાંત જો તમારા જીવનસાથી ની જીવનરેખા ભરાવદાર હોય તો આવી વ્યક્તિઓ પાસે ક્યારેય પણ નાણા ની કમી રહેતી નથી.

image source

આ સિવાય જો તમારી જીવનરેખા એ તમારી ભાગ્યરેખા સાથે મળી ને હથેળી પર ત્રિકોણ બનાવી રહી હોય તો તે તમારા માટે એક શુભ સંકેત જણાઈ રહ્યો છે. આ સંકેત તમાત્ર જીવનમા અઢળક ખુશીઓ લાવશે અને સાથે-સાથે તમારા જીવનના બધા જ દુ:ખ-દર્દ અને મુશ્કેલીઓ નો અંત લાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત બનાવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત