Site icon News Gujarat

જો તમારી પાસે છે આ ખાસ નંબરની નોટ, તો કરો આ કામ અને બની જાઓ લખપતિ

દેશમાં અનેક લોકો હોય છે જેને કરન્સીને ભેગી કરવાનો શોખ હોય છે. આવો શોખ ઘણી વાર તેમને લખપતિ પણ બનાવી દે છે. ક્યારેક 1,2, 5 કે 10 રૂપિયાની નોટ પણ તમને લખપતિ બનાવી દે છે. તમે ઘરે બેઠા જ માલામાલ થઈ જાઓ છો. આવું જ 10 રૂપિયાની નોટની વાતમાં પણ શક્ય છે. જો તમારી પાસે ખાસ કરીને આવી કોઈ ખાસ નંબરની નોટ છે તો તમે લખપતિ બની શકો છો.

image source

કરન્સી સિલેક્શનને એક વાર ફરીથી ચેક કરી લો. જો તમારી પાસે કોઈ 786 નંબરની સિરિઝની નોટ છે તો તમે તેને આપીને ઈ-બે નામની વેબસાઈટ પર તમારી નોટની બોલી લગાવી શકો છો અને સાથે જ તમે લખપતિ પણ બની શકો છો.

image source

ભારતીય કરન્સીના સ્પેશ્યલ નંબરની બોલી ઈ બે પર લગાવવામાં આવે છે.આ બોલી અનેક વાર લગાવવામાં આવે છે અને ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. જેની પાસે પણ 786 નંબરની નોટ હોય તો તેને 3 લાખની કિંમત મળી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે ફક્ત 786 જ નહીં પણ કોઈ એવી નોટની સીરિઝ કે જેની નીચે અને ઉપર એક જેવી લિપિ લખેલી હોય તો પણ તેનાથી સારા એવા રૂપિયા કમાઈ શકાય છે. તેની સાથે કોઈની પાસે 1917માં છપાયેલી નોટ છે તો તેને 10 હજાર રૂપિયા તેના બદલામાં મળી શકે છે. તેની સાતે જ નોટનું બંડલ રાખવાના શોખીન છો તો તેમાં એક જેવી સીરિઝ હશે તો પણ તે તમારી મદદ કરી શકે છે અને તમે માલામાલ થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version