જો તમે રવિવારના દિવસે કરશો આ ચમત્કારીક ઉપાય, તો બધી જ મનોકામના થઇ જશે પૂર્ણ અને સાથે થશે પૈસાનો વરસાદ

-આપે રવિવારના દિવસે સાંજના સૂર્યાસ્ત થઈ ગયા પછી પીપળાના ઝાડની નીચે ચૌમુખી દીવો પ્રગટાવવાથી આપના ઘરમાં ધન- સંપત્તિમાં બરકત રહે છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભના યોગ બને છે.

image source

-રવિવારના દિવસે ઘરના બધા સભ્યોએ માથા પર ચંદન લગાવવું જોઈએ. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે.

-રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી શુભ હોય છે. એવું કહેવાય છે કે, માછલીઓને ભોજન કરાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપના ઘરમાં ધન- ધાન્યની કમી રહેશે નહી.

image source

-એવી માન્યતા છે કે, રવિવારના દિવસે સાંજના સમયે ગાયના ઘીથી મેગ્નેટની જેમ બંને બાજુ દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા વરસાવે છે.

-એવી માન્યતા છે કે, રવિવારના દિવસે સાંજના સમયે શિવ મંદિરમાં ગૌરી શંકરને રુદ્રાક્ષ ચઢાવવાથી આપના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

-એવું કહેવાય છે કે, રવિવારના દિવસે સાંજના સમયે પીપળાના પાંદડા પર પોતાની મનોકામના લખીને નદીના વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવાથી આપની મનોકામના જલ્દી જ પૂર્ણ થાય છે.

image source

-રવિવારના દિવસે સુતા આપે એક ગ્લાસ ગાયના દુધને પોતાના માથાની નજીક રાખીને સુઈ જવું. સવારના સમયે સ્નાનાદી કાર્યો અને પૂજા કર્યા પછી આ દુધને ગ્રહણ કરી લેવું. એવું કહેવાય છે કે, આમ કરવાથી આપના બગડતા કામ બનવા લાગે છે.

-એવું કહેવાય છે કે, રવિવારના દિવસે ત્રણ નવી સાવરણી ખરીદીને લાવી જોઈએ. ત્યાર બાદ બીજા દિવસે સ્નાન કર્યા પછી એને દેવીજીના મંદિરમાં રાખો અને આ કાર્ય કરવા દરમિયાન કોઈ આપને જોવે કે પછી ટોકે નહી. એવી માન્યતા છે કે, આમ કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.

image source

-રવિવારના દિવસે આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ કરવાનું શુભ હોય છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી આપને સૂર્ય દેવની વિશેષ કૃપા વરસે છે અને ઘરમાં બરકત આવે છે.

-રવિવારના દિવસે કીડીઓને સાકર ખવડાવી પણ શુભ હોય છે એવું કહેવાય છે કે, આમ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત