શું તમે Hyundaiની આ કાર લેવાનું વિચારી રહ્યા છો? તો હવે તમારું ખિસ્સુ થશે આટલું બધુ ખાલી, જાણો તમે પણ

Hyundai કંપનીએ પોતાની પોપ્યુલર હૈચબૈક, સીડેન, પ્રીમિયમ સીડેન અને મિડ સાઈઝ એસયુવીની કિમતો તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી વધારી દીધી છે. જાણો Hyundai Creta,Hyundai Venue, Hyundai Verna, Hyundai Santro, Hyundai i20, Hyundai Grand i 10 NIOS, Hyundai Aura ની કીમતોમાં કેટલો વધારો થયો છે અને હાલમાં તેની કીમત કેટલી છે.?

Hyundai hiked car price up t0 33 thousand in 2021
image source

નવા વર્ષમાં મોટાભાગે ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાની કેટલીક પોપ્યુલર કાર્સની કીમત વધારી દીધી છે. આ પ્રાઈસ હાઈકની ઘોષણા પહેલા જ કરી દેવામાં આવી હતી. અને ગઈકાલે એટલે કે, તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કાર્સની કીમતમાં અધિકારીક રીતથી ૭૫00 થી લઈને 33 હજાર રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ક્રમમાં Hyundai Motor India એ પોતાની પ્રીમિયમ સીડેન, Hyundai Verna, મિડ સાઈઝ એસયુવી Hyundai Creta અને Hyundai Venue ની સાથે જ Hyundai Santro, Hyundai i 20 અને Hyundai i 20 અને Hyundai Grand i 10 NIOS જેવી હૈચબૈક અને Hyundai Aura જેવી સીડેન કાર્સની કીમત વધારી દેવામાં આવે છે.

Creta ની કિમતમાં આટલો થયો વધારો.

image source

Hyundai India એ પ્રીમિયમ સીડેન Elantra, એસયુવી Tucson અને ઈલેક્ટ્રીક એસયુવી Kona Electric ની કીમત પણ વધારી છે. જો કે, એની કીમત કેટલી વધી છે, તેના વિષે પર્યાપ્ત જાણકારી પ્રાપ્ત થઈ નથી. Hyundai એ પોતાની સૌથી વધારે પોપ્યુલર મિડ સાઈઝ એસયુવી Hyundai Creta ની કીમત ૨૭,૩૩૫ રૂપિયા વધારવામાં આવી છે. ભારતમાં ક્રેટાની કીમત ૯.૮૨ લાખ રૂપિયા થી લઈને ૧૭.33 લાખ રૂપિયાની વચ્ચે છે.

Hyundai Venue ની કીમત આટલી:

image source

Hyundai એ પોતાની મિડ રેંજ સીડેન Hyundai Vernaની કીમત ૩૨,૮૮૦ રૂપિયા વધારી દેવામાં આવી છે. જો કે, હાલમાં ભારતમાં હ્યુન્ડાઈ વેરનાની કીમત ૯.૦૩ લાખ રૂપિયાથી લઈને ૧૫.૧૯ લાખ રૂપિયા સુધી છે. હ્યુન્ડાઈ એ પોતાની મિડ સાઈઝ એસયુવી Hyundai Venue ની કીમતમાં ૨૫.૬૭૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં વેન્યુની કીમત ૬.૭૬ લાખ રૂપિયાથી લઈને ૧૧.૬૬ લાખ રૂપિયા છે.

હ્યુન્ડાઈની આ હૈચબૈક આટલી મોંઘી.

image source

Hyundai Motors India એ પોપ્યુલર હૈચબૈક Hyundai Santroની કીમત નવા વર્ષમાં ૯૧૧૨ રૂપિયા વધારી દેવામાં આવી છે. હાલમાં આ કારની કીમત ભારતમાં ૪.૬૪ લાખ રૂપિયાથી લઈને ૬.૩૨ લાખ સુધી છે. હ્યુન્ડાઈએ Hyundai Grand i 10 NIOSની કીમત ૮૬૫૨ રૂપિયા અને તેના સીએનજી વેરીયન્ટની કીમત ૧૪,૫૫૬ રૂપિયા વધારી દેવામાં આવી છે. હાલમાં હ્યુન્ડાઈ ગ્રાન્ડ i 10 નિયોસના ફ્યુઅલ વેરીયન્ટની કીમત ૫.૧૩ લાખથી લઈને ૮.૩૬ લાખ રૂપિયા અને સીએનજી વેરીયન્ટની કીમત ૬.૭૧ લાખ રૂપિયાથી લઈને ૭.૨૫ લાખ સુધી છે.

Aura અને i 20ની કેટલી કીમત

image source

હ્યુન્ડાઈએ પોતાની સીડેન Aura ની કીમત ૧૧૭૪૫ રૂપિયા અને Aura CNGની કીમત ૧૭૯૮૮ રૂપિયા વધારી દેવામાં આવી છે. હાલમાં Hyundai Aura ની કીમત ૫.૮૬ લાખ રૂપિયાથી લઈને ૯.૨૯ લાખ રૂપિયા અને Hyundai Aura CNG ની કીમત ૭.૩૫ લાખ રૂપિયા છે. હ્યુન્ડાઈએ પોતાની પ્રીમિયમ હૈચબૈક i20 ની કીમત ૭૫૨૧ રૂપિયા વધારી દેવામાં આવી છે. હાલમાં ભારતમાં નવી હ્યુન્ડાઈની કીમત ૬.૮ લાખ રૂપિયાથી લઈને ૧૧.૩૪ લાખ સુધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત