ઈન્ડેનના નવા ગેસ સિલિન્ડરનો લાભ લેવા માટે કરી લો આ કામ, જાણો કોણ લઈ શકશે લાભ

આ ગેસ સિલેન્ડર ખૂબ જ હળવા અને રંગીન છે. વર્તમાન સમયમાં મળતા સ્ટીલ વાળા ગેસ સિલેન્ડરથી ૫૦% સુધી હળવા રહેશે. ફાઈબર માંથી બનેલ આ કમ્પોઝીટ સિલેન્ડર ઘણા સુરક્ષિત છે.

image source

ઈન્ડિયન ઓઇલ (IOC) એ પોતાના એલપીજી ગ્રાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. કંપનીએ ફાઈબર માંથી બનેલ હળવા અને રંગીન ગેસ સિલેન્ડર લોન્ચ કરવામાં આવ્યા છે. એમાં ગ્રાહકો પણ જાણી શકશે કે, કેટલો ગેસ ખર્ચ થયો છે અને કેટલો ગેસ બાકી છે.

image source

એક્સ્ટ્રા તેજ (Indane Xtra Tej Cylinder) સિલેન્ડર નામ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, એની ખાસિયત એ છે કે, એનો ઉપયોગ કરવાથી આપ ૫% સુધી ફ્યુઅલની બચત કરી શકો છો. એના સિવાય એમાં ભોજન પણ જલ્દી જ બનશે. આપને જણાવી દઈએ કે, આ સિલેન્ડર વાદળી રંગનો આવશે. હવે જાણીશું કે, ક્યાં ગ્રાહકો આ સિલેન્ડરના લાભ લઇ શકે છે.

આ ગેસ સિલેન્ડર ખુબ જ હળવા અને રંગીન રહેશે. હાલમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલવાળા ગેસ સિલેન્ડર કરતા આ સિલેન્ડર ૫૦% સુધી હળવા આવશે. ફાઈબર માંથી બનેલ કમ્પોઝીટ સિલેન્ડર ઘણા સુરક્ષિત રહેશે. ફાઈબર માંથી બનેલ કમ્પોઝીટ સિલેન્ડરમાં વધુમાં વધુ ૧૦ કિલો ગેસ આવશે. આ સિલેન્ડરનો કેટલોક ભાગ પારદર્શી રહેશે, જેના કારણે ઉપભોક્તા સરળતાથી આ જોઈ શકશે કે, સિલેન્ડરમાં કેટલી ગેસ વધી છે. જો આપ આ સિલેન્ડર લેવા ઈચ્છો છો તો પોતાના નજીકના ઈન્ડેન વિતરકનો સંપર્ક કરી શકો છો.

image source

આવી રીતે ઈન્ડીયન ઓઈલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સિલેન્ડર એક્સ્ટ્રા તેજ પણ લઈને આવી છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એનો ઉપયોગ કરવાથી આપ ૫% સુધી ગેસની બચત કરી શકો છો. એના સિવાય એમાં ભોજન પણ જલ્દી બનશે. આ સિલેન્ડર વાદળી રંગનો હશે. ઈન્ડીયન ઓઈલ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ, આ સિલેન્ડર કોર્મશિયલ ગ્રાહકો માટે છે એટલે કે, ઘરેલું ગ્રાહકો આ સિલેન્ડરનો ઉપયોગ કરી શકશે નહી.

image source

ઈન્ડેન એક્સ્ટ્રા તેજ એક એડિટાઈઝડ એલપીજી રસોઈ ગેસ સિલેન્ડર છે. એનો કર્મશિયલ અને ઇન્ડસ્ટ્રીયલ તરીકે ઉપયોગ કરવવામાં આવે છે. જી હા, રેસ્ટોરન્ટ અને અન્ય જગ્યાઓ પપર એનો ઉપયોગ કરવામાં આવે છે. એને ઈન્ડીયન ઓઈલએ નવી નેનો ટેકનોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે. IOCની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી મુજબ, આ Xtra તેજ સિલેન્ડરનો ઉપયોગ ફક્ત કોર્મશિયલ જગ્યાઓ પર થઈ શકે છે. એને ઘરેલું સિલેન્ડર તરીકે ઉપયોગ કરી શકાય નહી.

ક્યાં ક્યાં આ સિલેન્ડર ઉપલબ્ધ છે? ઈન્ડીયન ઓઈલ આને આખા દેશમાં લોન્ચ કરવાની યોજના છે. જો કે, હાલમાં આ પસંદીદા
જિલ્લાઓમાં જ મળી રહ્યા છે. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૩ ૫૫૫ પર કોલ કરી શકો છો.