સુપરસ્ટાર જેક જિલેનહોલે કર્યો મોટો ખુલાસો, કહ્યું મને નહાવાનું નથી ગમતું, બાળકોને પણ ઘણા દિવસ સુધી નથી નવડાવતા

આપણા સમાજમાં સારા માણસોની ગણતરી જે વાતોમાં આધારે કરવામાં આવે છે એમાંથી નહાવું એ એક મોટી શરત છે, જે રોજ નથી ન્હાતા એમને લોકો ગંદા કહે છે અને ઘૃણાની દ્રષ્ટિએ જોવે છે. પણ જવે એક સુપરસ્ટારે ખુલાસો કર્યો છે કે એ રોજ ન્હાવાનું ઠીક નથી સમજતા. હા હોલીવુડ એકટર જેક જીલેનહોલને નથી લાગતું કે રોજ નહાવું જરુરી છે.

નહાવું છે ઓછું જરૂરી.

image source

એક રિપોર્ટ અનુસાર જેક જીલેન્હોલે કહ્યું છે કે મને લાગે છે કે ક્યારેક ક્યારે નહાવું એ ઓછું જરુરી હોય છે એકટર મિલા કુનીસ અને એશટન કચર દ્વારા સ્વચ્છતા વિશે ચર્ચા શરૂ થયા પછી 40 વર્ષીય એકટર જેક જિલેનહોલે આ ટિપ્પણી કરી છે જેમને હાલમાં જ સ્વીકાર કર્યો હતો કે એ પોતાના બાળકોને ત્યાં સુધી નથી નવડાવતા જ્યાં સુધી એ એમને ગંદા ન દેખાવા લાગે.

બાળપણમાં કદાચ જ ક્યારેક ન્હાયા.

image source

ચર્ચા આર્મચેર પોડકસ્ટ પર કો હોસ્ટ ડેક્સ શેપર્ડ અને મોનીકા પેડમેન સાથે એક ઉપસ્થિતિ દરમિયાન શરૂ થઈ. મિલા કુનીસે કહ્યું કે બાળપણમાં એમને કદાચ જ ક્યારેક નહાવાનું થયું હોય કારણ કે એમના ઘરમાં ગરમ પાણી નહોતું. એમને કહ્યું કે મારી પાસે બાળપણમાં ગરમ પાણી નહોતું. એટલે મેં વધારે સ્નાન નથી કર્યું. પણ જ્યારે મારા બાળકો હતા તો હું એમને દરરોજ નહોતો નવડાવતો.

ગંદગી ન હોય તો પછી કેમ ન્હાવાનું.

image source

કચરે પછી કહ્યું કે જો તમને એમના પર ગંદગી દેખાઈ રહી હોય તો એને સાફ કરો. નહિ તો કોઈ અર્થ નથી. શેપર્ડ પછી એમની પત્ની અને એક્ટ્રેસ ક્રિસ્ટન બેલ સાથે આ વિષય પર વાત કરી કારણ કે દંપતીએ ખુલાસો કર્યો કે એ પણ પોતાના બાળકોને દરરોજ નથી નવડાવતા.

image source

તમને જણાવી દઈએ કે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના ડર્મેટોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી બ્રેડનના કહેવા મુજબ, નહાવાથી ચામડીનું પ્રાકૃતિક તેલ ધોવાઈ જાય છે અને તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિને મદદરૂપ બનતા ‘સારા’ બેક્ટેરિયા ધોવાઈ જાય છે. તેમના કહેવા મુજબ, મોટાભાગના લોકો માટે સપ્તાહમાં એક કે બે વખત નહાવું પૂરતું છે. તેમણે કહ્યું કે, ‘રોજ નહાવું જરૂરી નથી.’ તેમણે જણાવ્યું કે, જો તમારી સ્કીન સ્વસ્થ અને હાઈડ્રેડ અનુભવતી હોય તો જ રોજ નહાવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!