Site icon News Gujarat

નવાબ ખાનદાનની લાડલી સારા અલી ખાનનું બોલ્ડ ફોટો શૂટ મચાવી રહ્યું છે ઈન્ટરનેટ પર આગ, જુઓ તમે પણ

સારા અલી ખાનના બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર લગાવી આગ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં સારા કરી બોલ્ડનેસની બધી હદો પાર

image source

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા શેર કર્યા છે. આ ગ્લેમરસ ફોટોશૂટમાં સારાએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે. તમે પણ જોઈ લો સારાનો આ બોલ્ડ અંદાજ.

image source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ સમયે સોશિયલ મીડિયા પર સારાના બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં સારા ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા શેર કરતા સારાએ કેપ્સનમાં લખ્યું છે કે કાશ ક્યારેક એવું થાય, ના હસરતો ના જુનુંન હોય, તારો ખ્યાલ હોય અને તું હોય, દિલમાં બસ સુકુન હોય…સારા અલી ખાનના આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને એમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તમે પણ જોઈ લો સારા અલી ખાનનો આ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અંદાજ.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ફિટનેસ, સ્ટાઇલ અને લુકસના લાખો દીવાના છે. સારાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ વેસ્ટર્ન ડ્રેસમાં જેટલી ગ્લેમરસ લાગે છે ટ્રેડિશનલ આઉટફિટસમાં પણ એટલી જ સુંદર લાગે છે.

image source

નવાબ ખાનદાનની લાડલી સારા અલી ખાન પોતાની એક્ટિંગથી જ નહીં, પોતાના સ્ટાઇલ સેન્સ માટે પણ જાણીતી છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન પહેલા ખૂબ જ જાડી હતી ,એટલી જાડી કે આજે કોઈ એમના જુના ફોટા જોઈ લે તો એમને વિશ્વાસ નહિ થાય કે આ ખરેખર સારા અલી ખાન છે. આજે જો સારા અલો ખાન આટલી ફિટ અને સુંદર દેખાય છે તો એની પાછળ એમની મહેનત છે. સારા અલી ખાને ખુદને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. સારા અલી ખાને પોતાના ડાયટ પર ખૂબ જ કંટ્રોલ કરીને અને જીમમાં પરસેવો વહાવીને આવી બોડી મેળવી છે. આજે પણ સારા અલી ખાન પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે.

image source

સારા અલી ખાને વજન ઘટાડવા માટે ન ફક્ત બેલેન્સ ડાયટ લીધી પણ એ માટે એમને ફાસ્ટ ફૂડ ખાવાનું પણ બંધ કરી દીધું છે. સારા ખુદને ફિટ રાખવા માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે છે. ડાયટિંગની સાથે જ સારા જીમમાં પણ પરસેવો વહાવે છે. એ સાથે જ સારા યોગ અને કથ્થક ડાન્સ પણ કરે છે. એટલી મહેનત પછી જ સારા આટલી સ્લિમ અને ફિટ થઈ શકી છે.

Exit mobile version