Airtel દ્વારા 499, 699 અને 2798 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન લોન્ચ, આ મળશે ફાયદાઓ

ભારતમાં નામાંકિત અને લોકપ્રિય ટેલિકોમ કંપનીઓ પૈકી એક ટેલિકોમ કંપની એટલે કે Airtel દ્વારા તાજેતરમાં જ ત્રણ નવા prepaid recharge plan ને લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવા prepaid recharge plan અનુક્રમે 499 રૂપિયા, 699 રૂપિયા અને 2798 રૂપિયા વાળા રિચાર્જ પ્લાન છે. આ રિચાર્જ પ્લાનમાં એક વર્ષ માટે ડિઝની પ્લસ હોટ સ્ટાર મોબાઈલ subscription નું મફત એક્સેસ આપવામાં આવે છે. એ સિવાય આ recharge plan માં ગ્રાહકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને મફત sms જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે.

499 રૂપિયા વાળો પ્રિપેડ રિચાર્જ પ્લાન

image source

Airtel ના આ prepaid recharge plan માં યુઝરને એક વર્ષ માટે ડિઝની પ્લસ અને હોટસ્ટાર નું મોબાઈલ સબસ્ક્રિપ્શન મળશે. એ સિવાય યુઝરને દરરોજ 3gb ઇન્ટરનેટ ડેટા, કોઈપણ અન્ય મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત sms ની સુવિધા આપવામાં આવશે. 499 રૂપિયા વાળા આ prepaid recharge plan ની વેલીડીટી 28 દિવસની રહેશે. એટલું જ નહીં આ prepaid recharge plan માં યુઝરને 30 દિવસ માટે amazon પ્રાઈમ વિડિયો ના મોબાઈલ એડિશનનું એક્સેસ પણ મળશે.

699 રૂપિયા વાળો પ્રિપેડ રિચાર્જ પ્લાન

image source

Airtel ના આ prepaid recharge plan માં યુઝરને એક વર્ષ માટે ડિઝની પ્લસ અને હોટસ્ટાર નું મોબાઈલ સબસ્ક્રિપ્શન મળશે. એ સિવાય યુઝરને દરરોજ 2gb ઇન્ટરનેટ ડેટા, કોઈપણ અન્ય મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત sms ની સુવિધા આપવામાં આવશે. 499 રૂપિયા વાળા આ prepaid recharge plan ની વેલીડીટી 56 દિવસની રહેશે. એટલું જ નહીં 499 રૂપિયા વાળા ઉપરોક્ત પ્રિપેડ રિચાર્જ પ્લાનની જેમ આ prepaid recharge plan માં પણ યુઝરને 30 દિવસ માટે amazon પ્રાઈમ વિડિયો ના મોબાઈલ એડિશનનું એક્સેસ પણ મળશે.

2798 રૂપિયા વાળો પ્રિપેડ રિચાર્જ પ્લાન

image source

હવે વાત કરીએ Airtel ના 2798 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનની. તો આ prepaid recharge plan માં યુઝરને એક વર્ષ માટે ડિઝની પ્લસ અને હોટસ્ટાર નું મોબાઈલ સબસ્ક્રિપ્શન મળશે. એ સિવાય યુઝરને દરરોજ 2gb ઇન્ટરનેટ ડેટા, કોઈપણ અન્ય મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત sms ની સુવિધા આપવામાં આવશે. 499 રૂપિયા વાળા આ prepaid recharge plan ની વેલીડીટી 365 દિવસ એટલે કે એક વર્ષની રહેશે. એટલું જ નહીં 499 રૂપિયા વાળા ઉપરોક્ત બન્ને પ્રિપેડ રિચાર્જ પ્લાનની જેમ આ prepaid recharge plan માં પણ યુઝરને 30 દિવસ માટે amazon પ્રાઈમ વિડિયો ના મોબાઈલ એડિશનનું એક્સેસ પણ મળશે.