આ મહેલ જેવા આલિશાન ઘરમાં રહે છે આયુષમાન ખુરાના, આ લકઝરી કારના છે શોખીન

આપણે મોટા પડદા પર ઘણી ફિલ્મોને ખૂબ જ પસંદ કરે છે જેમાં આપણને કલાકારોની એક્ટિંગ ખૂબ જ ગમે છે. પણ એ સમજવું પડશે કે પોતાના રોલને પડદા પર ઉતારવા માટે આ કલાકારો કેટલી મહેનત કરે છે. વાત જાણે એમ છે કે એવા જ એક અભિનેતા છે જેમની એક્ટિંગને પડદા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને એમનું નામ છે બોલિવુડના જાણીતા કલાકાર આયુસમાન ખુરાના. નેશનલ ફિલ્મ એવોર્ડથી લઈને ફિલ્મ ફેર એવોર્ડ જેવા ઘણા મોટા પુરસ્કાર આયુસમાન ખુરાનાને મળી ચુક્યા છે. તો સોશિયલ મીડિયા પર એમનું ફેન ફોલોઇંગ પણ ખૂબ જ સારું છે. દરેક વ્યક્તિ એમના આ મનગમતા અભિનેતાની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે.પણ શું તમે જાણો છો કે તમારા મનગમતા અભિનેતા આયુષમાન ખુરાના કેવી લાઇફસ્ટાઇલ જીવે છે? આખરે એમની સંપત્તિ કેટલી છે? કદાચ નહિ તો ચાલો અમે તમને આયુસમાન ખુરાના વિશે અમુક ખાસ વાતો જણાવી દઈએ.

આવી રીતે થાય છે કમાણી

image souore

આયુસમાન ખુરાના ઘણા માધ્યમથી કમાણી કરે છે. એમાં ફિલ્મોમાં અભિનય, જાહેરાત, બ્રાન્ડ એન્ડોરસમેન્ટ અને સોશિયલ મીડિયા જેવી વસ્તુઓ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં એક બાજુ એ આખા મહિનામાં લગભગ 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તો બીજી બાજુ એ આખા વર્ષમાં 6 કરોડ રૂપિયા કમાઈ લે છે.

એક ફિલ્મની આટલી લે છે ફિસ

image soure

આ વાતમાં કોઈ બેમત નથી કે આયુસમાન ખુરડા પડદા પર કરવામાં આવેલા પોતાના દરેક પાત્રમાં જીવ રેડી દે છે. એ માટે એમને મોટી ફી પણ મળે છે. મીડીયા રિપોર્ટ્સ અનુસાર એ એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા લે છે.

image source

આયુસમાન ખુરાના મુંબઈના અંધેરીમાં આવેલા એક આલિશાન ઘરમાં રહે છે. જ્યાં દરેક સુખ સુવિધાઓ છે. ભલે આ ઘર ભાડાનું હોય પણ આ ઘર માટે આયુસમાન ખુરાના 5.15 લાખ રૂપિયા ભાડું આપે છે. એ સિવાય આયુષમાન ખુરાના પાસે મુંબઈ અને ચંદીગઢમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે જેના એ માલિક છે.

image soure

વાત આયુષમાન ખુરનાના કાર કલેક્શનની કરીએ તી એમની પાસે ઘણી લકઝરી અને મોંઘી કાર છે. એમની પાસે બીએમડબલ્યુ 5 સિરીઝ, ઓડી એ6, મર્શિડીઝ બેંજ એસ કલાસ જેવી ઘણી લકઝરી કાર છે જેની કિંમત કરોડોમાં છે.

image soure

આયુષમાન ખુરાનાએ એમની તનતોડ મહેનતના દમ પર એક મોટું સ્થાન મેળવ્યું છે અને ઘણી સંપત્તિ પણ ભેગી કરી છે. વાત એમની કુલ સંપત્તિની કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 43 કરોડથી વધુ છે.