જોઈ લો તમારી પસંદની અભિનેત્રીઓનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો લૂક, જોઈને મૂકાશો આશ્ચર્યમાં

બોલીવુડની અભિનેત્રીઓ પોતાના ફેશનથી પણ એમના ફેન્સને ખૂબ જ પ્રભાવિત અને પ્રેરિત કરે છે સોનમ કપુરથી લઈને પ્રિયંકા ચોપરા સુધી ઘણી એવી અભિનેત્રીઓ છે જે અભીનયની સાથે સાથે દર્શકોને પોતાના બોલ્ડ લુકસથી હેરાન કરી દે છે. બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જેમને પોતાના બોલ્ડ ફોટોશૂટથી દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. સોશિયલ મીડિયા પર એમને જોયા પછી ફેન્સ બસ એમને જોતા જ રહી જાય અને એમના વખાણ કર્યા કરે.

image source

ફિલ્મ જગતની આ સુંદર અભિનેત્રીઓએ અમુક એવા ફોટોશૂટ પણ કરાવ્યા જે જોતા જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા. એમના આ હોટ અને બોલ્ડ ફોટા જોયા પછી ફેન્સના હોશ ઉડી ગયા. આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને બાથટબમાં ફોટો શૂટ કરાવ્યું અને આ અભિનેત્રીઓ ખૂબ જ ગ્લેમરસ અવતારમાં દેખાઈ. તો ચાલો જોઈ લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.

કેટરીના કેફ.

image source

ફેશનની વાત હોય કે બ્યુટીની કેટરીના કેદ બોલીવુડની એ અભિનેત્રી જેની સુંદરતાના વખાણ આખું બોલીવુડમાં ઘણા લોકો કરે છે પછી એ અભિનેતા હોય કે પછી અભિનેત્રી. કેટરીના કેફ ક્યૂટ હોવાની સાથે સાથે હોટ અને બોલ્ડ પણ છે. એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટમાં બાથટબમાં ભીનો ભીનો અંદાજ ખૂબ જ આકર્ષિત લાગી રહ્યો છે.

નરગીસ ફાખરી.

image source

રણબીર કપૂરની સાથે ફિલ્મ રોકસ્ટાર અને વરુણ ધવનની સાથે ફિલ્મ મેં તેરા હીરોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી નરગીસ ફાખરી ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. નરગીસ ફાખરી પણ સોશિયલ મીડિયા પર એમના હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટસના ફોટા શેર કરે છે. એક મેગેઝીન માટે કરવામાં આવેલા ફોટોશૂટમાં નરગીસ ફાખરી બાથટબમાં સૂતી સૂતી દૂધની નદીમાં ન્હાઈ રહેલી ખૂબ જ હોટ લાગી રહી છે.

પરિણીત ચોપરા.

image source

વર્ષ 2019માં પરિણીતી ચોપરાએ પોતાનું વજન ઘટાડીને દરેકને હેરાન કરી દીધા હતા. પણ પરિણીતી ચોપરાને એમના ફેશન માટે ફેન્સ ખૂબ જ વખાણે છે. વર્ષ 2015માં પરિણીતી ચોપરાએ ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં એ બાથટબમાં બેઠી છે અને એમને ફક્ત વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યું છે અને એમના હાથમાં સિગાર છે અને આંખો પર ચશ્મા. પરિણીતી ચોપરનો આ હોટ એન્ડ બોલ્ડ અંદાજ બહુ ઓછો જોવા મળે છે. એમનું આ બાથટબ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ ગમ્યું હતું.

લારા દત્તા..

image source

લારા દત્તાએ પણ બાથટબમાં આ ફોટોશૂટ ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે જ કરાવ્યું હતું. એમને પોતાના આ ફોટોશૂટથી દરેકને હેરાન કરી દીધા હતા. હાથમાં પાણીની પાઇપ લઈને હરિયાળીની બરાબર વચ્ચે બાથટબમાં બેઠેલી લારા દત્તા ખૂબ જ ક્યૂટ અને હોટ લાગી રહી છે. એમનું આ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ ગમ્યું હતું.

ઈશા ગુપ્તા.

image source

ઈશા ગુપ્તા પોતાની ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. એ બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંથી એક છે. ક્યારેક ક્યારેક એમને પોતાના બોલ્ડ અંદાજ માટે આલોચના પણ સહન કરવી પડે છે. પણ બાથટબમાં ગલિટર ડ્રેસ પહેરીને બેઠેલી ઈશા ગુપ્તાના આ ફોટા જોયા પછી ફેન્સ એમના વખાણ કરતા પોતાની જાતને ચોક્કસપણે નહિ જ રોકી શક્યા હોય.