Site icon News Gujarat

Disha Patani એ બિકીની પહેરીને દેખાડી હોટ અદા, તસવીરો જોઈને ફેન્સ થયા મદહોશ: PHOTOS

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની બ્યુટીફૂલ અભિનેત્રી દિશા પાટની (Disha Patani) ફિલ્મો સિવાય પણ મોટાભાગે ચર્ચામાં જળવાઈ રહે છે. ખાસ કરીને પોતાની ફિટનેસ અને ફિગરને લઈને દિશા પાટની હંમેશા લાઈમ લાઈટમાં જળવાઈ રહે છે. ફેંસ પણ એમની દરેક અપડેટ રાખે છે, આયે દિવસ દિશા પાટનીની ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતી રહે છે. પરંતુ આ વખતે દિશા પાટનીએ પોતાની એક શાનદાર ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને દરેક બસ પોતાની નજરે એકટસ દિશા પાટનીને જોતા જ રહી જશે.

અભિનેત્રી દિશા પાટનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક થ્રોબેક ફોટો પોસ્ટ કરી છે જેમાં દિશા પાટનીએ કમાલનો પોઝ આપ્યો છે. અભિનેત્રી દિશા પાટની આ ફોટોમાં સમુદ્રમાં સ્નાન કરી રહેલ જોવા મળી રહી છે. આ સાથે જ ફોટોમાં પાછળની તરફ ખુબસુરત સનસેટ વ્યુ પણ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી દિશા પાટનીની આ પોસ્ટને ધ્યાનથી જોતા એવું લાગી રહ્યું છે કે, કદાચ આ ફોટો અભિનેત્રી દિશા પાટનીના માલદીવ ટ્રીપની છે. એમાં દિશા પાટની પોતાના ભીના વાળને પાછળની તરફ ઝટકી રહી હોય તેવો પોઝ આપી રહી છે. જેને ફેંસ દ્વારા ખુબ જ વધારે પસંદ કરી રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા અભિનેત્રી દિશા પાટનીએ કેપ્શનમાં લખ્યું છે કે, #થ્રોબેક. આ પોસ્ટને જોઈએ તો એવું જ લાગી રહ્યું છે કે, કદાચ અભિનેત્રી દિશા પાટની બીચ અને સમુદ્રને મળી કરી રહી છે.

image source

આ ફોટોને જોઈને આ કહેવું પણ ખોટું નહી હોય કે, અભિનેત્રી દિશા પાટની પોતાની ફિટ ફિગર અને ટોન્ડ બોડીને ખુબ જ ફ્લોન્ટ કરી રહી છે. આમ તો અભિનેત્રી દિશા પાટની પોતાની ફિટનેસને લઈને પણ હંમેશા ચર્ચામાં બની રહે છે.

image source

છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી દિશા પાટનીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થયો હતો જેમાં દિશા પાટની બેકફ્લિપ મારતી જોવા મળી રહી હતી. તે વિડીયો પર દિશા પાટનીના મિત્ર ટાઈગર શ્રોફએ પણ એમની પ્રસંશા કરી હતી.

image source

અભિનેત્રી દિશા પાટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ દિશા પાટની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રીલીઝ થઈ છે જેમાં દિશા પાટની અભિનેતા સલમાન ખાનની સાથે જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે, અભિનેત્રી દિશા પાટનીએ વર્ષ ૨૦૧૬માં રીલીઝ થયેલ ફિલ્મ ‘એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અભિનય સિવાય અભિનેત્રી દિશા પાટની એક સારી ડાંસર પણ છે. હવે અભિનેત્રી દિશા પાટની જલ્દી જ ફિલ્મ ‘એક વિલેન રીટર્ન્સ’માં જોવા મળવાની છે.

Exit mobile version