પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને સોમવારે કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મુંબઈની એક અદાલતે બિઝનેસમેનને 50000 રૂપિયાના જામીન પર જામીન આપી છે એવામાં હવે સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીનો ખૂબ જ મજાક ઉડાવી રહ્યા છે અને જાત જાતના મિમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ #shilpashetty અને #Rajkundra ટોપ ટ્રેન્ડ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું છે કે આજે શિલ્પા શેટ્ટી વેલણ લઈને રાજ કુન્દ્રાનું બરાબર સ્વાગત કરશે. તો બીજા યુઝરે મીમ શેર કરીને એમની પ્રતિક્રિયા આપી છે.
#Mumbai Police files 1500-pages case against #Rajkundra Mean while His Lawyer: #RajKundraArrest #shilpashettykundra #ShilpaShetty #RajKundraCase pic.twitter.com/GX0bU33Hyq
— Prasanna Bisht 💯Follow Back (@BishtPrasanna) September 21, 2021
શિલ્પા શેટ્ટીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરીને એક સંદેશ લખ્યો છે. શિલ્પાએ ઈન્સ્ટા સ્ટોરી પર સાંજના સમયે આકાશમાં મેઘધનુષ્યની તસવીર શેર કરી અને કેપ્શનમાં લેખકને કોટ કરીને લખ્યું છે કે, ‘મેઘધનુષ્ય અસ્તિત્વમાં છે તે બતાવવા માટે કે ખરાબ વસ્તુઓ પછી પણ સુંદર વસ્તુઓ થઈ શકે છે. શિલ્પાનો આ કોટ સીધો એમની પરિસ્થિતિઓ તરફ ઈશારો કરે છે.. શિલ્પા શેટ્ટી માટે આજનો દિવસ ચોક્કસપણે ખૂબ જ ખાસ છે. હવે અભિનેત્રીની બહેન શમિતા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ઘરે પરત ફર્યા છે.
#RajKundra being asked for Rs.50000 for bail after a #scam #ShilpaShetty pic.twitter.com/4uOHqSaOSk
— desi_chandubing (@desi_chandubing) September 20, 2021
આપને જણાવી દઈએ કે, રાજને 19 જુલાઈના રોજ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા અને રાજની સાથે અન્ય 11 લોકોને પણ આ કેસમાં અરેસ્ટ કેય હતા. , મુંબઈની એક કોર્ટે પોર્નોગ્રાફી કેસમાં કુન્દ્રાને 50,000 રૂપિયાની જામીન પર જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે રાજ કુન્દ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 1500 પાનાની ચાર્જશીટમાં 43 સાક્ષીઓના નામ આપવામાં આવ્યા હતા. આ બાબતે શિલ્પાનું નિવેદન સામે આવ્યું, જે તેણે પોલીસને આપ્યું હતું.
Not even law and order of this nation could stop Raj Kundra. 🤣 pic.twitter.com/s9vtu16ErF
— Tushar Kant Naik 🇮🇳ॐ♫₹ (@Tushar_KN) September 20, 2021
મુંબઈ પોલીસે માહિતી શેર કરી હતી કે ચાર્ટશીટમાં 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ 43 સાક્ષીઓમાં રાજ કુન્દ્રાની પત્ની અને અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરા છે. તો શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને કહ્યું કે તે તેના કામમાં ખૂબ વ્યસ્ત છે, રાજ કુન્દ્રા શું કરી રહી છે તેની ખબર નથી.
Shilpa Shetty waiting to welcome Raj Kundra after his release on Bail 😂 #Rajkundra pic.twitter.com/23t2k9dcCr
— Rosy (@rose_k01) September 20, 2021
તમને જણાવી દઈએ કે પતિ રાજ કુન્દ્રા જેલમાં ગયા પછી શિલ્પા સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેણે કામમાંથી વિરામ પણ લીધો હતો અને થોડા સમય માટે સોશિયલ મીડિયાથી અંતર પણ બનાવ્યું હતું. આ પછી અભિનેત્રીએ પોતાની જાતને હિંમત આપી અને તે પણ કામ પર પરત આવી. હાલમાં, તે સુપર ડાન્સર ચેપ્ટર 3 માં જજની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ સિવાય અભિનેત્રીની ફિલ્મ હંગામા 2 પણ થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી, જેને ચાહકો દ્વારા મિશ્ર વ્યુ મળ્યા હતા.