દુલ્હનનુ પાત્ર ભજવીને આખી દુનિયાને પાગલ બનાવનાર આ ત્રણ ખુબસુરત અભિનેત્રીઓ હજુ પણ છે કુંવારી…

મિત્રો, હાલ વર્ષ ૨૦૨૦ ના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ વર્ષ અનેકવિધ કારણોને લીધે લોકો ભૂલી શકશે નહિ. આ વર્ષની શરૂઆત એક ખુબ જ જીવલેણ અને ખતરનાક બીમારી કોરોના વાયરસની સાથે થઇ હતી. વિશ્વનો પહેલો એવો વાઈરસ કે જે આવતાની સાથે જ લાખો-કરોડો લોકોના જીવ લઇ ગયો. આ વાઈરસ એટલો જીવલેણ હતો કે તેણે સમગ્ર વિશ્વને ઘરની ચાર ઓરડીમા પૂરી દીધુ હતુ.

image source

જો કે આજે આ સમસ્યા થોડી હળવી બની ચુકી છે પરંતુ, હા હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ નથી થઇ. હાલ, તેની વેક્સીન અંગે અનેકવિધ સંશોધન ચાલી રહ્યા છે જેના પરિણામ આપણને આવનાર વર્ષમા મળી શકે છે.ત્યારબાદ આ વર્ષના મધ્યમા બોલીવૂડ ફિલ્મજગતે અનેકવિધ દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા અને આ ઘટનાના કારણે આ વર્ષની વચ્ચે સમગ્ર વિશ્વમા નિરાશાના વાદળ છવાયેલા હતા.

image source

કહે છે ને કે સુખ અને દુ:ખ બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યા એક તરફ સિનેમાજગતે પોતાના દિગ્ગજ કલાકારો ગુમાવ્યા તો વર્ષના અંતે અમુક કલાકારોએ ખુશીનો પ્રસંગ યોજ્યો. મતલબ કે આ વર્ષના અંતે અનેકવિધ કલાકારો લગ્નના પવિત્ર બંધને બંધાયા અને સમગ્ર વિશ્વ મીડિયાના માધ્યમથી આ કલાકારોના લગ્નનો ભાગ બન્યા પરંતુ આજે આપણે અમુક એવી અભિનેત્રીઓ વિશે માહિતી મેળવીશુ કે,જે હજુ સુધી વિવાહના બંધનમા નથી બંધા, તો ચાલો જાણીએ કઈ છે આ અભિનેત્રીઓ.

image source

ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતાના કારણે સમગ્ર વિશ્વમા વખણાતી હોય છે. આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમણે સુહાગનના પાત્ર ભજવીને લોકોને પોતાના પાગલ બનાવી દીધા છે. તેમની કિલર પર્ફોમન્સ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો.

image source

બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનનને લોકો ખુબ જ વધારે પ્રેમ કરે છે. તે પોતાના આકર્ષક વ્યક્તિને કારણે ખુબ જ પ્રખ્યાત સાબિત થાય છે. તેણીએ અનેકવિધ ફિલ્મોમા પોતાનો ઉત્કૃષ્ટ અભિનય નિભાવ્યો છે પરંતુ, તેમછતા તે હજુ પણ કુંવારી છે, આ વાત સાંભળીએ ત્યારે વિશ્વાસ ના આપે પરંતુ , આ વાસ્તવિકતા છે.

image source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પોતાના જબરદસ્ત અભિનય માટે જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા તહેલકો મચાવશે. જો વાત કરીએ તો આ અભિનેત્રીએ સાડીમા સુહાગન સ્ત્રીનુ પાત્ર ભજવે છે ત્યારે એકદમ સુંદર અને આકર્ષક લાગે છે. અવારનવાર તેમની ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા તહે છે.

image source

હાલ ટેલીવિઝન જગતની એક ખુબ જ સુંદર અભિનેત્રી મોની રોયની જેટલી પ્રશંસા ઓછી છે. તે સુહાગનના અવતારમા ખુબ જ સારી લાગી રહી છે. જો ફિલ્મની દુનિયામા જોવામા આવે તો તે ઘણા સારા પાત્રો ભજવે છે. તેને સિરિયલ “નાગિન” અને નાગિન- ૨” દ્વારા એક વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!