આ વાત જાણીને કરિના કપૂરના ચાહકો થઇ જશે દુખી-દુખી, કરિના સાથે થયુ કંઇક એવું કે…

મિત્રો, ફિલ્મજગત એક એવી દુનિયા છે કે, જેમા રોજબરોજ અવનવી વાતો આવતી રહેતી હોય છે, જેનાથી સામાન્ય લોકો અજાણ હોય છે. ત્યારે આજે ફિલ્મ સીતા અંગે એક એવી ચર્ચા બહાર નીકળી છે કે, જે જાણીને થોડા સમય માટે તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

Kareena Kapoor Khan's name removed from the film Sita this actress may enter
image source

હાલ, મીડિયામા ફિલ્મ ‘સીતા’ થોડા વાદ-વિવાદનો પ્રશ્ન બની છે. હાલ એવી ચર્ચા ઉડી છે કે, ફિલ્મ ‘સીતા’ માટે સૌથી પહેલા કરીના કપૂરની પસંદગી કરવામા આવી હતી પરંતુ, હાલ એવા સમાચાર વહેતા થયા છે કે, આ માટે કરીનાની ક્યારેય પસંદગી જ કરવામા આવી નથી. તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..?

image source

ફિલ્મ ‘સીતા’ અંગે વધુ એક મોટું અપડેટ બહાર આવ્યું છે. આ ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મની અભિનેત્રીને લગતી તેમની પસંદગીનો ખુલાસો કર્યો છે. તાજેતરમા અહેવાલો એવા આવ્યા હતા કે, સીતા – અવતારના સ્ક્રિપ્ટ રાઇટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મમાં સીતાની ભૂમિકા માટે કંગના રનાઉતનું નામ સૂચવ્યું છે.

image source

ફિલ્મ ‘સીતા’ અંગે વધુ એક મોટું અપડેટ બહાર આવ્યું છે. તાજેતરમા એવું કહેવાતું હતું કે કરીના કપૂર ખાને આ ફિલ્મમાં અભિનય માટે ૧૨ કરોડ રૂપિયાની માંગ કરી છે. જો કે, હવે અહેવાલોએ દાવો કર્યો છે કે કરીના કપૂરની આ ફિલ્મ અંગે ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો.

image source

આ સમય દરમિયાન પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઇટર કે.વી.વિજેન્દ્ર પ્રસાદે આ ફિલ્મની અભિનેત્રીને લઈને પોતાની પસંદગીનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં અહેવાલો બહાર આવ્યા હતા કે ‘સીતા’ સ્ક્રિપ્ટ રાઇટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મમાં સીતાની ભૂમિકા માટે કંગના રાનાઉતનું નામ સૂચવ્યું છે.

કે.વી.પ્રસાદ દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીના પિતા છે. તેમણે બાહુબલી શ્રેણી, બજરંગી ભાઈજાન, મણિકર્ણિકા અને થલાવી માટે સ્ક્રિપ્ટો લખી છે.કે.વી.પ્રસાદ હવે સીતા ફિલ્મથી કમબેક કરી રહ્યા છે. હિન્દીની સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રજૂ કરવામાં આવશે.

image source

કે.વી.પ્રસાદે કરિના કપૂર અને આલિયા ભટ્ટના સીતાની ભૂમિકામાં આવતા સમાચારોને માત્ર અફવાઓ ગણાવી છે.એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું, “મારા મત મુજબ, મને નથી લાગતું કે સીતાની ભૂમિકા માટે કોઈ અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે. અમે હમણાં જ સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું છે. એકવાર આ થઈ જાય પછી, આપણે એક અભિનેત્રીની શોધ કરીશું. રામ સાથેના લગ્ન પહેલા સીતાનું જીવન બતાવવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!