હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી, જે જાણીને તમારો છૂટી જશે પરસેવો

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવનાર ચર દિવસમાં ગરમીનો પારો ઉપર જઈ શકે છે. અમદાવાદ શહેરના નિવાસીઓએ ગરમીમાં શેકાવા માટેની તૈયારી કરી લેવી પડશે કેમ કે, અમદાવાદ શહેરમાં આવનાર ચેર દિવસમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોચી શકવાની સંભાવના છે. ત્યાં જ દક્ષિણ ગુજરાત રાજ્યમાં રહેતા લોકોએ પણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.

image source

અત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, નવસારી શહેરોના તાપમાનમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરત શહેરનું મહત્તમ તાપમાન હાલમાં ૩૭.૨ ડીગ્રી સુધી પહોચી ગયું છે, ત્યાર બાદ નવસારી શહેરનું અત્યારે ૩૬.૫ ડીગ્રી સુધી પહોચી ગયું છે, ત્યાં જ વલસાડ શહેરનું તાપમાન અત્યાર સુધીમાં ૩૪.૦ ડીગ્રી સુધી પહોચી ગયું છે. આ વર્ષે હજી માર્ચ મહિનાની શરુઆત થઈ ગઈ છે ત્યાં જ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં ત્વચાને દઝાડી શકે તેવી કાળઝાળ ગરમીન સહન કરવા માટે તૈયારી રાખવા તરફ સંકેત આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરનું આજનું તાપમાન ૩૭ ડીગ્રીને પાર ગરમીનો પારો પહોચી ગયો છે.

image source

ગુજરાતના અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૩૭ ડીગ્રીને પાર કરી ગયો છે. જો ગરમીમાં સતત આમ જ વધારો થતો રહેશે તો અમદાવાદ શહેરમાં આવનાર દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી સુધી પહોચી શકે છે તેવી સંભાવનાની આગાહી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. શનિવારના રોજ ડાયમંડ સિટી સુરત શહેરનું તાપમાન અત્યાર સુધી વધુમાં વધુ તાપમાન ૩૭.૨ ડીગ્રી સુધી નોંધવામાં આવ્યું હતું. ત્યાં જ નવસારી શહેરમાં અત્યાર સુધીમાં વધુમાં વધુ તાપમાન ૩૬.૫ ડીગ્રી સુધી પહોચી ગયું હતું. ગુજરાત રાજ્યના તમામ શહેરોનું તાપમાન આવનાર ચાર દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી સુધી પહોચી શકે તેવી સંભાવના ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે.

image source

ગુજરાત રાજ્યના તમામ રહેવાસીઓએ આવનાર ચાર દિવસો દરમિયાન કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તેમજ ગુજરાત રાજ્યમાં હજી ઉનાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે ત્યાં જ ગરમીનો પારો અંદાજીત ૪૦ ડીગ્રી સુધી પહોચી ગયો છે.

image source

ત્યારે આ વર્ષે ઉનાળાની આખી ઋતુ દરમિયાન ખુબ જ ગરમી પડે શકે છે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. એટલા માટે આ વર્ષે ગુજરાતીઓએ કાળઝાળ ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. આ વર્ષે ખુબ જ ગરમી પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!