પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો કે માતા મોતને ભેટી, આ વિડીયો જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે

આજના આ કળીયુગમાં માતા અને પુત્રના સંબંધને શર્મસાર કરી રહેલ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પુત્ર તેની વૃદ્ધ
માતાને બિલ્ડીંગની નીચે આવેલ વિસ્તારમાં ઝઘડો કરે છે અને આ ઝઘડો એટલી બધી હદે વધી જાય છે કે, દીકરો તેની માતાને થપ્પડ
મારી દેતા પણ શરમાતો નથી. માતાને દીકરાનો થપ્પડ એટલી જોરથી વાગે છે કે, જમીન પર પડી જાય છે અને ત્યાં જ મૃત્યુ પામે છે.
આ ઘટના આટલેથી નથી અટકતા દીકરો ઘટના સ્થળેથી જ ભાગી જાય છે.

image source

દિલ્લી શહેરમાં આવેલ દ્વારકા વિસ્તારમાં બની છે શર્મસાર કરી દેતી ઘટના. તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ ના રોજ બપોરના સમયે
અંદાજીત ૧૨:૩૦ વાગે રણવીર નામના એક વ્યક્તિએ પોતાની માતા અવતાર કૌરને અંદરોઅંદર ઝઘડો થઈ ગયા બાદ એટલી જોરથી થપ્પડ મારી દીધો છે કે, વૃદ્ધ મહિલા (Old Lady) જમીન પર પડી જાય છે.

image source

આ વૃદ્ધ મહિલાના પરિવારના સભ્યો તે મહિલાને હોસ્પિટલ (Hospital) લઈને ગયા પરંતુ હોસ્પિટલમાં આ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. આ ઘટનાની જાણકરી પોલીસને નહી તો પરિવારના સભ્યોએ કરી કે પછી નહી જ હોસ્પિટલ પ્રસાશન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી નહી.

આરોપી દીકરાની ધરપકડ

image source

પોલીસને ઘટનાના દિવસ પહેલા જ એક પીસીઆર કોલ મળ્યો હતો કે, બિલ્ડર ફ્લેટની બહાર પાર્કિંગને લઈને ઝઘડો થઈ રહ્યો છે.
જો કે, પછીથી બધું શાંત થઈ ગયું. ત્યાર બાદ આ વ્યક્તિએ પોતાની પત્ની અને માતાની સાથે ઝઘડો કર્યો અને માતાને થપ્પડ મારી દે
છે. ગુનેગાર વ્યક્તિની વૃદ્ધ માતાને થપ્પડ વાગી ગયા પછી તરત જ જમીન પર પડી જાય છે. આ ઘટના થયા પછી ગુનેગાર દીકરો
ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જો કે, હાલમાં પોલીસ દ્વારા આરોપી દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ દ્વારા હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયા પછી જ વૃદ્ધ મહિલાનું મૃત્યુ જમીન પર પડી જવાના
લીધે વાગી જવાથી મૃત્યુ થયું છે કે પછી કોઈ અન્ય કારણોના લીધે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ હાલમાં પોલીસએ બિંદાપુર
પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. પોલીસએ આરોપી વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપી વ્યક્તિ બિંદાપુર વિસ્તારમાં જ છુપાયેલી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *