ટ્રાન્સફોર્મેશન પછી આ હિરોઇન આગળ હોટનેસમાં કોઇ ના આવી શકે, જોઇ લો તસવીરોમાં ગ્લેમરસ અંદાજ

દેશના લોકપ્રિય કોમેડિયન અને એકટર કૃષ્ણા અભિષેકની પત્ની અને એક્ટ્રેસ કશ્મીરા શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ગ્લેમરસ વિડીયો અને ફોટા શેર કરતી રહે છે. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

image source

કશ્મીરા શાહે થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કશ્મીરા શાહે આ ફોટામાં ગ્રીન કલરનું ગાઉન પહેરેલું ચ3 અને એના મોઢામાં સિગાર દેખાઈ રહી છે.

In Pics: कश्मीरा शाह ट्रांसफॉर्मेशन के बाद अब देने लगी हैं मलाइका अरोड़ा को मात, तस्वीरों में देखिए ग्लैमरस अंदाज
image source

આ ફોટામાં કશ્મીરા શાહ ફર્શ પર સુતેલી છે અને એમના વાળ ખુલ્લા અને વિખરાયેલા છે. એ ફોટો માટે પોઝ આપી રહી છે.

In Pics: कश्मीरा शाह ट्रांसफॉर्मेशन के बाद अब देने लगी हैं मलाइका अरोड़ा को मात, तस्वीरों में देखिए ग्लैमरस अंदाज
image source

.
આ ફોટાને શેર કરને કશ્મીરા શાહ લખે છે કે “પોતાના કપડાં, મિત્ર અને સમયને લઈને ઘણી જ સાવધાની રાખો” તમને જણાવી દઈએ કે કશ્મીરા શાહ 49 વર્ષની છે તેમ છતાં એમના આ રૂપમાં એ ઘણી યંગ એક્ટ્રેસને હોટનેસની બાબતમાં ટક્કર આપી રહી છે.

In Pics: कश्मीरा शाह ट्रांसफॉर्मेशन के बाद अब देने लगी हैं मलाइका अरोड़ा को मात, तस्वीरों में देखिए ग्लैमरस अंदाज
image source

અત્રે ઉલ્લેખનીય છે કે કશ્મીરા શાહે લોકડાઉનમાં વધેલા વજનને ઘટાડીને જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. કશ્મીરા શાહે પોતાનું 12 કિલો વજન ઘટાડયું છે.

કશ્મીરા પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે પહેલેથી જ ખૂબ જ પોપ્યુલર રહી છે.

In Pics: कश्मीरा शाह ट्रांसफॉर्मेशन के बाद अब देने लगी हैं मलाइका अरोड़ा को मात, तस्वीरों में देखिए ग्लैमरस अंदाज
image source

કશ્મીરા શાહ કે ભારતીય અભિનેત્રી છે. કશ્મીરા પોતાના અભિનયની સાથે સાથે પોતાના હોટ અને બોલ્ડ લુકસને કારણે પણ જાણીતી છે. અભિનેત્રી હોવાની સાથે સાથે કશ્મીરા એક ઉમદા ડાન્સર અને મોડલ પણ છે. કશ્મીરા અડધી મહારાષ્ટ્રીયન અને અડધી ગુજરાતી
છે. એ ટીવી રિયાલિટી શો બિગ બોસના પહેલા સીઝનમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ ચુકી છે. એમને વર્ષ 2007માં ડાન્સ રીયાલીટી શો નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો. કશ્મીરાએ વર્ષ 1994માં અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. આજે એ ખૂબ જ સારી અભિનેત્રી, ડાન્સર અને મોડલ છે

image source

.કશ્મીરા શાહની લવ લાઈફની વાત કરીએ તો એમને સૌથી પહેલા કેલિફોર્નિયાના ફિલ્મ ડાયરેકટર બ્રેડ લિસ્ટરમેનને ડેટ કર્યા હતા થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ બંનેએ વર્ષ 2002માં લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા જ વર્ષોમાં બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા અને બંનેએ વર્ષ 2007માં એકબીજાને ડિવોર્સ આપી દીધા હતા.

image source

બ્રેડ સાથે ડિવોર્સ લીધા બાદ કશ્મીરા શાહે હિન્દી ટીવી તેમજ ફિલ્મોમાં કોમેડિયન કૃષ્ણા અભિષેકને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બન્નેએ થોડા સમય એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2012માં લગ્ન પણ કરી લીધા હતા. કશ્મીરા અને કૃષ્ણાને બે દીકરા છે જે સરોગેટ માતા દ્વારા જન્મ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *