Site icon News Gujarat

આ બાળકની નસોમાં વહે છે ધોળા રંગનું લોહી, ડોક્ટરો પણ પડી ગયા વિચારમાં, હકીકત જાણીને છૂટી જશે તમારી પણ ધ્રુજારી

કોટામાં આવેલ જે. કે. લોન હોસ્પિટલ જે હંમેશાની જેમ બાળકોના મૃત્યુને લઈને હંમેશા ચર્ચાનો વિષય બની રહી છે. ત્યારે ફરી એકવાર જે. કે. લોન હોસ્પિટલ ચર્ચામાં આવી છે પરંતુ કોઈ બાળકના મૃત્યુ થવાના કારણે નહી પરંતુ અહિયાં એક એવા બાળકનો જન્મ થયો છે જેના લીધે અહીના ડોક્ટર્સ અને અહિયાં આખા રાજ્યના ડોક્ટર્સ પણ જાણીને આશ્ચર્ય પામ્યા છે કેમ કે, હવે અમે આપને આ બાળકની બીમારી વિષેનો ઉલ્લેખ માત્ર ડોક્ટર્સમાં થતો જ નથી પરંતુ આ બીમારી એક વિજ્ઞાન માટે પણ પડકારરૂપ સાબિત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આપે લોહીનો રંગ ફક્ત લાલ જ સાંભળ્યો હશે અને જોયો હશે. પરંતુ આ બાળકના લોહીનો રંગ સફેદ છે. આ દુર્લભ બીમારીના કારણે ડોક્ટર્સ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કે, આ બાળક અત્યાર સુધી જીવિત કેવી રીતે છે?

image source

આખા રાજ્યમાં આવો કેસ અત્યાર સુધીમાં આવો પ્રથમ કેસ સામે આવ્યો છે, કેટલાક દિવસ પહેલા જ આ યુવતીને તેની સારવાર માટે જે. કે. લોન હોસ્પિટલમાં આવી હતી. જ્યાં આ યુવતીનું બાળક ફક્ત ત્રણ મહિનાનું જ છે.

image source

માતા- પિતાએ આ બાળકીનું નામ હિના રાખ્યું છે. ડોક્ટર્સને જયારે આ વાતની જાણકારી થાય છે ત્યારે ડોક્ટર્સ પણ આશ્ચર્ય પામી જાય છે. ત્યાં જ ઘણી બધી વ્યક્તિઓ જેને આ વાતની જાણ થાય છે તેઓનું એવું કહેવું છે કે, અમે અમારા આખા જીવન દરમિયાન આવું બાળક ક્યારેય જોવા મળ્યું નથી, જેના લોહીનો રંગ લાલ હોવાના બદલે સફેદ છે. ત્યાં જ બીજી બાજુ વરિષ્ઠ ડોક્ટર્સનું કહેવું છે કે, જે. કે. લોન હોસ્પિટલમાં આવો પહેલો જ કેસ સામે આવ્યો છે. આ સાથે જ આવો કેસ અંદાજીત લાખો બાળકોમાં ભાગ્યે જ કોઈ બાળકમાં જોવા મળે છે. આ દુર્લભ બીમારીના કેસને આંતરરાષ્ટ્રીય સ્તરે જર્નલમાં પ્રકાશિત કરવા માટે પણ મોકલી દેવામાં આવશે. જેથીક્રીને આ છોકરીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લાઈસેરાઈડનું પ્રમાણ પણ મળી આવ્યું છે.

image source

ત્યારે ડોક્ટર્સનું એવું કહેવું છે કે, આ બાળક અત્યાર સુધી કેવી રીતે જીવિત છે? ત્યાં જ બીજી બાજુ બાળ ચિકિત્સક ડૉ. અશોક ગુપ્તાનું કહેવું છે કે, જૈવિક વિજ્ઞાનમાં સામાન્ય રીતે એવી માન્યતા છે કે, મનુષ્યના રક્તમાં લાલ રકતકણોની મદદથી શરીરમાં લોહી દ્વારા ઓક્સિજન ફર્યા કરે છે. જે વ્યક્તિને જીવિત રાખે છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું લોહી સફેદ રંગનું હોય છે તો આ લોહીની દ્રષ્ટિએજુદું પડે છે. જે ડોક્ટર્સ માટે એક પડકાર સમાન ઉભો થઈ ગયો છે. તેનો ઉકેલ કેવી રીતે લાવવો. જે. કે. લોન હોસ્પિટલમાં આ યુવતીની સારવાર ચાલી રહી છે.

image source

જો કે, હવે આ બાળક માત્ર ડોક્ટર્સ માટે જ નહી, પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય બની ગયો છે. કારણ કે, પ્રશ્ન એવો છે કે, લોહીનો રંગ પણ જુદો હોઈ શકે છે? સ્વાભાવિક છે કે, આ વિષે સંશોધન કરવામાં આવશે અને એના વિષે ન જાણવામાં આવશે કે, લોહીનો રંગ સફેદ કેવી રીતે હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version