સૈનિકના કમરે લટકતી બંદૂક જોઈને બાળકે કહ્યું, મારે ગન જોઈએ, જૂઓ Video

સોશિયલ મીડિયા પર એક બાળક (Child Crying For Gun) નો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે (Viral Video).જેને જોઈને તમે પણ હસલાનું નહી રોકી શકો. આ ફની વીડિયો ટ્વિટર અને ફેસબુક પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વાઈરલ થયેલા વીડિયોમાં એક સૈનિક રસ્તાની બાજુમાં ઉભો હતો. બંદૂક તેની કમર પર લટકતી હતી. બાળકે જોયું કે તરત જ તે તેમની પાસે દોડતા પહોંચ્યો. તેણે બંદૂક (Child Want Gun Of Army Man) માંગવાની જીદ શરૂ કરી દીધી. આ મજેદાર વીડિયોને હાલમાં ટ્વિટર અને ફેસબુક પર શેર કરવામાં આવી રહ્યો છે. તેને જોઈને લોકો ખુબ મજા લઈ રહ્યા છે.

બંદૂક માંગવાની જીદ કરવા લાગ્યો

फौजी की कमर पर लटकी थी बंदूक, रोते हुए बच्चा पहुंचा पास और बोला - गन चाहिए - देखें मजेदार Video
image source

વીડિયોમાં જોઇ શકાય છે કે સૈનિક રસ્તાની બાજુમાં ઉભો છે. બાળકે બંદૂક તેની કમર પર લટકતી જોતાંની સાથે જ તેની પાસે દોડતો જાયે છે અને બંદૂક પકડી ખેંચવા લાગે છે અને બંદૂક માંગવાની જીદ કરવા લાગ્યો. જ્યારે સૈનિકે ના પાડી ત્યારે તેણે જોરથી રડવાનું શરૂ કર્યું અને બંદૂક લેવાની જીદ કરવા લાગ્યો. તે કહી રહ્યો હતો, ‘ગન જોઈએ.. જ્યારે સૈનિકે કહ્યું કે ચાલો તને બીજું ગન આપુ. તો તેણે રડતાં રડતા કહ્યું, ‘ના, મારે આ જ ગન જોઈએ છે.

આ બાળકને નવી નહીં પંરતુ આ જ બંદૂક જોઈએ

લોકોને આ વિડિયો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. એક યુઝરે લખ્યું, જુઓ, તે બંદૂક ચલાવવાની કોશિશ કરી રહ્યો છે. બંદૂક લોક હતી, અન્યથા મોટો અકસ્માત થઈ શકે તેમ હતો. તો બીજી તરફ બીજા વપરાશકર્તાએ લખ્યું, ખૂબ જ સુંદર વિડિયો. આ બાળકને નવી નહીં પંરતુ આ જ બંદૂક જોઈએ છે.ભારતીય સૈનિક સાથેનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને બાળકના ફની અંદાજની લોકો મજા લઈ રહ્યા છે.

આ નાના બાળકને કરવા છે લગ્ન

આ પહેલા સોશિયલ મીડિયા એક બાળકનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો. માત્ર 6 વર્ષના બાળકનો આ ફની વીડિયો જોઈ લોકો હસવાનું રોકી શકતા ન હતા. તેમ પણ આ વીડિયો જોઈને તમારી હસી નહી રોકી શકો. તમને જણાવી દઈએકે આ વીડિયો પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિક્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નોંધનિય છે કે પૂર્વ નૌસેના અધિકારી હરિંદર સિંહ સિક્કાએ આ વીડિયો પીએમ મોદીને પણ શેર કર્યો છે. તેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, આ યુવા પાંડેજી 6 વર્ષના છે. તેઓ સ્માર્ટ, હેન્ડસમ, ગુડ લુકિંગ, બુદ્ધિમાન અને નિશ્ચિત રૂપથી પપ્પુ નથી અને સ્માર્ટ ફોન તેમના રમકડા છે. તેની વાત તર્ક પર આધારિત છે. તેઓ યોગ્ય પાત્રની શોધમાં છે. આ વીડિયોમાં બાળક તેમની માતાને પોતાની લગ્ન કરાવી દેવાની જીદ કરે છે. જેને શાંભલીને સૌ કોઈની હસી નિકળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!