પત્ની ટ્વીનકલ ખન્ના સાથે આ આલિશાન ઘરમાં રહે છે અક્ષય કુમાર, અંદરથી ફાઈવ સ્ટાર હોટલ કરતા પણ છે જોરદાર

બૉલીવુડ સેલેબ્સ અને એમની લાઇફસ્ટાઇલથી તો બધા વાકેફ છે. સેલેબ્સ પોતાના ઘર માટે પોતાની કમાણીનો મોટો ભાગ ખર્ચ કરે છે અને એટલે જ એમનું ઘર પણ જોવાલાયક હોય છે. આજે અમે તમને સુપરસ્ટાર અક્ષય કુમારના ઘરની અંદરની ટુર કરાવીશું. તો ચાલો જોઈ લો અક્ષય કુમારના ઘરના અંદરના ફોટા.

image source

અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાએ પોતાના ઘરને કોઈ ફાઈવ સ્ટાર હોટલની જેમ જ સજાવ્યું છે. ઘરનું ઇન્ટિરિયરથી લઈને બધી જ વસ્તુ ડિઝાઈનર છે. અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્ના મિત્રો સાથે બધી પાર્ટી પોતાના ઘરે જ માણી લે છે.

पत्नी Twinkle के साथ इस आलीशान घर में रहते हैं Akshay Kumar, अंदर से नहीं है किसी फाइव स्टार होटल से कम, देखें INSIDE तस्वीरें
image source

ઘરથી વધુ ખાસ આ સ્ટાર કપલમાં ઘરનું બહારનું ગાર્ડન છે. અહીંયા હીંચકાથી લઈને બેસવા અને ગપ્પા મારવા માટેના સાધનો હાજર છે. એ સાથે જ અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્ના પોતાના ઘરમાં ક્યારેક ફોટોશૂટ પણ કરાવી લે છે.

image source

ટ્વીનકલ ખન્નાને વાંચવાની સાથે સાથે ઇન્ટિરિયરનો પણ ઘણો જ શોખ છે એવામાં એ પોતાના ઘરમાં પોતાના હિસાબે રીનોવેશન પણ કરાવતી રહે છે.

image source

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્ના બન્નેને જ પેઇન્ટિંગનો ખુબ જ શોખ છે. એવામાં એમને પોતાના ઘરમાં બધા જ જાણીતા આર્ટિસ્ટની પેઇન્ટિંગ દીવાલો પર લગાવેલી છે.

ટ્વીનકલ ખન્ના વાંચવા અને બુક્સ લખવાની શોખીન છે. ઘરમાં એમને પોતાના માટે એક લાઈબ્રેરી પણ બનાવેલી છે. ટ્વીનકલ કહે છે કે એ પોતાનો સૌથી વધુ સમય ઘરના આ જ ભાગમાં પુસ્તકો સાથે જ પસાર કરે છે. એ સાથે જ ટ્વીનકલ ખન્ના અને અક્ષય કુમાર ઘરની બહાર ગાર્ડનમાં પણ પ્રકૃતિ વચ્ચે સારો એવો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

पत्नी Twinkle के साथ इस आलीशान घर में रहते हैं Akshay Kumar, अंदर से नहीं है किसी फाइव स्टार होटल से कम, देखें INSIDE तस्वीरें
image source

તમને જણાવી દઈએ કે ટ્વીનકલ ખન્નાને જ્યાં પુસ્તકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે તો અક્ષય કુમાર અને એમના દીકરા આરવને કિચન અને કુકિંગનો ખૂબ જ શોખ છે. કિચન ઘરનો એ ભાગ છે જ્યાં ફક્ત અને ફક્ત હરિયાળી જ નજર આવે છે.

image source

ગાર્ડનમાં હીંચકા પણ લગાવેલા છે જ્યાં આખો પરિવાર ઘણો જ સમય પસાર કરે છે.

पत्नी Twinkle के साथ इस आलीशान घर में रहते हैं Akshay Kumar, अंदर से नहीं है किसी फाइव स्टार होटल से कम, देखें INSIDE तस्वीरें
image source

ફોટામાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમારના ઘરના દરેક રૂમમાં એક વસ્તુ કોમન છે અને એ છે હરિયાળી. દરેક રૂમમાં અનવ દરેક જગ્યાએ ઘરની બહાર વૃક્ષોનો વ્યુ ચોખ્ખો દેખાય છે જે મનને શાંતિ આપે છે.

image source

રૂમ અને બાલ્કની વચ્ચેની જગ્યામાં બેસીને પોતાનું ડ્રિન્ક એન્જોય કરતી ટ્વીનકલ ખન્ના.

આ ફોટામાં તમે અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાની દીકરી નિતારાને ઘરની બહાર ખુલ્લામાં વાંચતા જોઈ શકો છો.

પોતાના ઘરના બહારના વ્યુનો આનંદ માણતા અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્ના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!