દીકરાના મૃતદેહ માંથી આવવા લાગી દુર્ગંધ, માતાએ કર્યો પોલીસને ફોન, ત્યાર બાદ સામે આવી ચોકાવનાર હકીકત.

આપણી આસપાસ કેટલીક વાર એવી ઘટનાઓ બની જાય છે, જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. જાપાન દેશમાં એક આવો કેસ સામે આવ્યો છે, જેને લોકોને અચરજમાં નાખી દીધા છે. કેમ કે, એક માતાએ કર્યું અને આ ઘટનાની જે હકીકત સામે આવી તેના વિષે જાણીને લોક શોક્ડ થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિના મૃતદેહને ઘણા સમયથી ઘરમાં રાખવામાં આવી હતી. એક દિવસ જયારે મૃતદેહ માંથી દુર્ગંધ આવવા લાગી તો માતાએ પોલીસવાળાને ફોન કરીને હકીક જણાવી, પોલીસને પણ જયારે હકીકત વિષે ખબર પડે છે તો અચરજ પામી જાય છે. ઘટના એવી છે કે, આ કેસ આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે તો ચાલો જાણીએ શું છે આ આખી ઘટના?

image source

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, Toshiko Ujibe નામની મહિલા જાપાનના હિરોશીમા શહેરના Asaminami માં રહે છે. Toshiko પોતાના ૫૩ વર્ષના દીકરાની સાથે રહેતી હતી. ગત સોમવારના દિવસે તેમણે પોલીસને ફોન કર્યો.

image source

તેમને પોલીસને જણાવ્યું છે કે, તેમના દીકરાનો મૃતદેહ સડી રહ્યો છે અને એમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી છે. પરંતુ તેમને એ નથી ખબર કે, તે મૃતદેહની સાથે શું કરવું જોઈએ? પોલીસને જેવી જ આ બાબતની સુચના મળે છે કે તાત્કાલિક કેસને ગંભીરતાથી લેતા ફાયર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓની સાથે ઘટના સ્થળે પહોચી જાય છે.

image source

આ ઘટનાથી પોલીસ પણ નવાઈ પામી. પોલીસ જેવી જ રૂમની અંદર પ્રવેશ કરે છે તો બેડરૂમમાં એક વ્યક્તિનો મૃતદેહ મળે છે, જે મહિલાના દીકરાની હતી. પોલીસનું કહેવું હતું કે, મૃતદેહ ડીકંપોઝીશનના એડવાન્સ સ્ટેજમાં હતી. આ ઘટનાને લઈને જયારે પોલીસે મહિલાની સાથે પૂછપરછ કરી તો તે મહિલાએ પોલીસને કહ્યું કે, કુદરતી કારણોથી તેમના દીકરાની મૃત્યુ થઈ ગઈ છે. પરંતુ તે વ્યક્તિની ગરદન પર જખમના નિશાન હતા.

image source

પરંતુ એના વિષે મૃત્યુ પામેલ વ્યક્તિની માતા પાસે કોઈ પણ પ્રકારની માહિતી આપી નહી. પોલીસએ આ મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, હાલમાં તો આ મહિલા સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બધાને નવાઈ પમાડે એવી આ વાતની થઈ રહી છે કે, આ મહિલાએ અંતે આટલા બધા દિવસો સુધી આ ઘટના બાબતે કોઈને જાણકારી આપી કેમ નહી. હાલમાં પરિસ્થિતિ એવી છે કે, આ કેસ ચર્ચાનો વિષય બની ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *