IPL 2021: ‘ઈન્ડિયા કા ત્યોહાર’ એટલે કે આઈપીએલનો આજથી પ્રારંભ, જોઇ લો સંપૂર્ણ કાર્યક્રમ તમે પણ…

આજ રોજ સાંજના ૭:૩૦ વાગ્યાથી દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ એટલે કે, ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL ૨૦૨૧)ની શરુઆત થવા જઈ રહી છે. આજ રોજ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થવાનો છે. આઈપીએલ ૨૦૨૧ની બધી જ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ સાથે જ બધી જ ટીમ પણ એકબીજાની સાથે મુકાબલો કરવા માટે ટીમો દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે. કોરોના વાયરસ સંક્રમણના લીધે આ વર્ષે દેશમાં ટુર્નામેન્ટ બંધ બારણે રમવામાં આવશે. તા. ૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજથી શરુ થઈ રહેલ IPL ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. ૩૦ મે, ૨૦૨૧ના રોજ રમવામાં આવશે.

આજથી શરુઆત થશે IPL ટુર્નામેન્ટની.

image source

IPL સીઝનની પહેલી મેચ તા. ૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ચેન્નઈમાં આવેલ સ્ટેડીયમમાં રમવામાં આવશે. ચેન્નઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુકાબલો થવાનો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં આઈપીએલ પ્લેઓફ અને તા. ૩૦ મે, ૨૦૨૧ ના રોજ અહિયાં જ ફાઈનલ મેચ રમવામાં આવશે.

iimage source

IPL લીગ સ્ટેજમાં તમામ ટીમ ચાર મેદાન પર મેચ રમવામાં આવશે. ૫૬ લીગ મેચ માંથી ચેન્નઈ, કોલકાતા, મુંબઈ અને બેંગલુરુમાં ૧૦- ૧૦ મેચ રમવામાં આવશે. ત્યાં જ અમદાવાદમાં ૮ મેચ રમવામાં આવશે. આ વર્ષે IPLની ખાસિયત એ છે કે, તમામ મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમવામાં આવશે. જો કે, કોઈપણ ટીમ પોતાના ઘરઆંગણે મેદાન પર કોઈ મેચ રમી શકશે નહી. તમામ ટીમ ચાર મેદાન પર પોતાની લીગ સ્ટેજની મેચ રમશે.

image source

IPL સીઝન ૨૦૨૧નું ટાઈમટેબલ.:

તારીખ મેચ સમય મેદાન

  • તા. ૯ એપ્રિલ, ૨૦૨૧ મુંબઈ ઇન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs દિલ્લી કેપિટલ્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs મુંબઈ ઇન્ડિયન્સ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs દિલ્લી કેપિટલ્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૧૬ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૧ મુંબઈ ઇન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૩:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૩:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ vs રાજસ્થાન રોયલ્સ ૭:૩૦ વાગે મુંબઈ

    image source
  • તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs મુંબઈ ઈન્ડિયન્સ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે મુંબઈ
  • તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૩:૩૦ વાગે મુંબઈ
  • તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs દિલ્લી કેપિટલ્સ ૭:૩૦ વાગે ચેન્નઈ
  • તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ ૩:૩૦ વાગે દિલ્લી
  • તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૧ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૨ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૨ મે, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs દિલ્લી કેપિટલ્સ ૩:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૩ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૪ મે, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૫ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૬ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૭ મે, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૮ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs દિલ્લી કેપિટલ્સ ૩:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૮ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ ૭:૩૦ વાગે દિલ્લી
  • તા. ૯ મે, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૩:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૯ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૭:૩૦ વાગે કોલકાતા
  • તા. ૧૦ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૧ મે, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ ૭:૩0 વાગે કોલકાતા
  • તા. ૧૨ મે, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ૭:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૩ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૩:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૩ મે, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ ૭:૩૦ વાગે કોલકાતા
  • તા. ૧૪ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs દિલ્લી કેપિટલ્સ ૭:૩૦ વાગે કોલકાતા
  • તા. ૧૫ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૭:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૬ મે, ૨૦૨૧ રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૩:૩૦ વાગે કોલકાતા
  • તા. ૧૬ મે, ૨૦૨૧ ચેન્નઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ ૭:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૭ મે, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૩:૩૦ વાગે કોલકાતા
  • તા. ૧૮ મે, ૨૦૨૧ કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સ ૩:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૧૯ મે, ૨૦૨૧ સનરાઈઝર્સ હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ ઈલેવન ૩:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૨૦ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઈન્ડિયન્સ ૩:૩૦ વાગે કોલકાતા તા. ૨૧ મે, ૨૦૨૧
image source

કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ૩:૩૦ વાગે બેંગ્લોર

  • તા. ૨૧ મે, ૨૦૨૧ દિલ્લી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે કોલકાતા
  • તા. ૨૨ મે, ૨૦૨૧ પંજાબ કિંગ્સ ઈલેવન vs રાજસ્થાન રોયલ્સ ૭:૩૦ વાગે બેંગ્લોર
  • તા. ૨૩ મે, ૨૦૨૧ મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્લી કેપિટલ્સ ૩:૩૦ વાગે કોલકાતા
  • તા. ૨૩ મે, ૨૦૨૧ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ ૭:૩૦ વાગે કોલકાતા
  • તા. ૨૫ મે, ૨૦૨૧ કવોલિફાયર- 1 ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૨૬ મે, ૨૦૨૧ એલિમિનેટર ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૨૮ મે, ૨૦૨૧ કવોલિફાયર- 2 ૭:૩૦ વાગે અમદાવાદ
  • તા. ૩૦ મે, ૨૦૨૧ ફાઈનલ ૭:૩૦ વાગે અમદાવાદ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!