નાસાએ આપી મહત્વની ચેતવણી, આ તારીખે પૃથ્વીની નજીકથી પસાર થશે સૌથી મોટો એસ્ટેરોઈડ

ચમૌલીમાં પ્રકૃતિએ તબાહી મચાવી છે, ચમૌલીમાં ગ્લેશિયર ફાટવાના કારણે પૂર આવ્યું છે અને સેંકડો લોકોને જાન માલનું નુકસાન થયું છે. હવે વૈજ્ઞાનિકોએ આ વર્ષે સોથી મોટા ક્ષુદ્રગ્રહ એટલે કે એસ્ટેરોઈડને લઈને ચેતવણી આપી છે. આ એસ્ટેરોઈડ પૃથ્વીની સૌથી નજીક આવવા માટે તૈયાર છે. નાસાના અનુસાર તે એસ્ટેરોઈડ અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટેરોઈડ છે. 22 માર્ચે તે મોટા વિશાળકાય એસ્ટેનાઈટ પૃથ્વીના સૌથી નજીકથી પસાર થશે.

નાસાના વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

image source

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના અનુસાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સ્પેસ રોક લગભગ 34.4 કિલોમીટર પ્રતિ સેકંડ કે 123,000 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી સોલર સિસ્ટમથી પસાર થશે. આ એસ્ટેરોઈડ 5.3 લુનાર ડિસ્ટન્સથી પૃથ્વીની પાસેથી પસાર થશે. નાસાએ કહ્યું કે અત્યાર સુધીના સૌથી મોટા ક્ષુદ્ર ગ્રહ 2001 એફ032ના રોજ 23 માર્ચ 2021માં શોધવામાં આવી હતી.

image source

2001 એફઓ 32 સંભાવિત ખતરનાક શ્રુદ્રગ્રહોની શ્રેણીમાં આવે છે. કેમકે તેનો વ્યાસ 2526 ફીટ અને 57777 ફીટ હતો. શ્રુદ્રગ્રહ પૃથ્વીના 1.3 મિલિયન મીલની દૂરીની અંદર આવશે. આ 2 સંભાવિત ખતરનાક શ્રુદ્રગ્રહ વર્તમાનમાં માપદંડોના આધારે શોધાયા હતા .જે શ્રુદ્રગ્રહની શ્રમતાને માપે છે જેથી પૃથ્વીના લગભગ નજીક આવવાનો ખતરો છે. આ શ્રુદ્રગ્રહ યૂએસમાં ગોલ્ડન ગેટ બ્રિજના આકારના બરાબર છે.

image source

એક લુનાર ડિસ્ટન્સ પૃથ્વી અને ચાંદની વચ્ચેનું અંતર 384317 કિલોમીટરના બરોબર હોય છે. જ્યારે પૃથ્વી અને 2001 એફઓ 32 ની દૂરી લગભગ 2 મિલિયન કિલોમીટરથી વધારે હોય છે. ક્ષુદ્રગ્રહ લગભગ 0.767થી 1.714 કિલોમીટર વ્યાસની વચ્ચે છે. આ વર્તમાનમાં સૌર પ્રણાલીથી સંપર્ક કરી રહ્યું છે. આ શ્રુદ્રગ્રહ 231937 કે 2001 એફઓ 32 સૈન ફ્રાન્સિસ્કો, યૂએસમાં ગોલ્ડન ગેટ બ્રિજના આકારના બરાબર છે.

નાસાએ કહી આ વાત

image source

નાસાએ પોતાના જેટ પ્રોપલેશન લેબોરેટરી વેબસાઈટ પર કહ્યં કે એનઈઓ ધૂમકેતુ અને ક્ષુદ્રગ્રહ છે જેની પાસે ગ્રહોના ગુરુત્વાકર્ષણ આકર્ષણ દ્વારા કક્ષાઓમાં રખાયું છે જે તેમને પૃથ્વીની પડોશમાં પ્રવેશ કરવાની પરમિશન આપે છે. ધૂમકેતુ અને ક્ષુદ્રગ્રહોમાં વૈજ્ઞાનિક રૂચિ કેટલીક હદ સુધી અને સૌર નિર્માણ પ્રણાલી નિર્માણ પ્રક્રિયાથી અપેક્ષાકૃત અપરિવર્તિત અવશેષના રૂપમાં લગભગ 4.6 બિલિયન વર્ષ પહેવાના છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી સક્રિય રૂપથી ક્ષુદ્રગ્રહો પર નજર રાખી રહ્યા છે જે પૃથ્વીના નજીક છે. એવા અનેક કાર્યક્રમ રોજ આકાશને સ્કેન કરે છે. વૈજ્ઞાનિકોએ તેને નિયર અર્થ ઓબ્જેક્ટના રૂપમા વર્ણિત કર્યો છે.

image source

પ્રમુખ અંતરિક્ષ સંગઠનને શ્રુદ્રગ્રહને નિયર અર્થ ઓબ્જેક્ટના રૂપમાં વર્ણિત કર્યો છે 020XU6 નામનો એક શ્રુદ્રગ્રહ પૃથ્વીના છેલ્લા ભાગ માટે તૈયાર છે અને સાથે 22 ફેબ્રુઆરીએ આપણા ગ્રહની સૌથી નજીક હોવાની આશા છે. આ અસ્ટેરોઈડને જોતાં જ કેટલાક લોકો 8 ઈંચ કે તેનાથી સૌથી વધારે ડાયમીટરના ટેલિસ્કોપ વાપરીને સવારે 8થી 8.30 ની વચ્ચે જોઈ શકાય છે.

image source

આ એસ્ટેરોઈડને નાસા દ્વારા અપોલો એસ્ટેરોઈડના ગ્રૂપના આધારે અલગ કરાયો છે. પોતાની ગતિનો અહેસાસ કરાવવા માટે શ્રુદ્રગ્રહ એક કલાકમાં પૃથ્વીની ચારે તરફ યાત્રા કરી શકે છે. નાસાએ કહ્યું કે શ્રુદ્રગ્રહ પૃથ્વી સાથે અથડાશે નહીં. પરંતુ તેને સંભાવિત ખતરાના રૂપમાં વર્ગીકૃત કરાશે. પ્રમુખ અંતરિક્ષ સંગઠને ક્ષુદ્રગ્રહને નિયર અર્થ ઓબ્જેક્ટના રૂપમાં વર્ણિત કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!