ચુલા પર રોટલી બનાવતી આ ગામડાની ગોરીએ સોશિયલ મીડિયામાં મચાવ્યો હડકંપ: VIDEO

ઘણી વખત ઇન્ટરનેટ પર કંઈક એવુ જોવા મળે છે, જેને જોઈને લોકોની રાતની ઉંઘ હરામ થઈ જાય. સોશ્યલ મીડિયાના વાયરલ વીડિયોના તમામ પ્લેટફોર્મ પર અત્યારે કંઈક એવું જ થઈ રહ્યું છે. અહીં એક સુંદર અને પ્યારી ગામની યુવતી તહેલકા મચાવી રહી છે. ન કોઈ સ્ટાઇલ કે ન કોઈ હાઇ-ફાઇ મેકઅપ, તે ફક્ત સાદગીથી પોતાનું કામ કરી રહી છે, હા, લોકો તેના એક સ્મિત પર ઘાયલ થઈ રહ્યા છે.

चूल्हे पर रोटी बनाती हुई लड़की का वीडियो सोशल मीडिया पर हुआ वायरल, तो लोग हुए फैन, बोले- बॉलीवुड ऐक्ट्रेस जैसी है- देखें Video
image source

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં તમે રાતોરાત લોકપ્રિય થઈ શકો છો. અત્યાર સુધી સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોનું ભાવિ રાતોરાત બદલાઈ ગયું છે. અને આ માટે તમારે ખૂબ સખત મહેનત કરવાની પણ જરૂર નથી, તમે તમારો ફોટા અથવા કોઈ વિડિયો સાથે પણ લોકપ્રિય થઈ શકો છો. આજકાલ સોશિયલ મીડિયા પર આવી જ એક છોકરીનો દબદબો છે. વાયરલ થયેલા વીડિયોમાં આ યુવતી ચૂલા પર રોટલી બનાવતી જોવા મળી રહી છે. પરંતુ, તેની વિશેષ વસ્તુ તેની સુંદરતા છે. હા, લોકો તેની નિર્દોષતા અને સુંદરતાના ચાહક બની ગયા છે અને લોકો તેને ‘બોલિવૂડ એક્ટ્રેસ’ પણ કહી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો

 

View this post on Instagram

 

A post shared by jasmeen saini (@jasmeen_sainii)

આ છોકરીએ કલ્પના પણ ન કરી હોત કે તે અચાનક લોકોમાં પ્રખ્યાત થઈ જશે. કારણ કે, વીડિયોમાં તમે જોશો કે તે ઘરની બહારની ખુલ્લી જગ્યામાં ચૂલા પર આરામથી રોટલી બનાવતી હતી. ત્યારે કોઈએ તેને કેમેરામાં કેદ કરી લીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને હવે તે વાયરલ થયો છે.

અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ વીડિયો જોયો

image source

વાયરલ થઈ રહેલો આ વીડિયો 17 મેના રોજ‘jasmeen_sainii’ નામના એકાઉન્ટથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. હવે આ વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સતત જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. જ્યારે એક લાખ 35 હજારથી વધુ લોકોને આ વીડિયોને લાઈક કરી છે. તે જ સમયે, લોકો આ વિડિયો પર રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by jasmeen saini (@jasmeen_sainii)

કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર આ યુવતીના એક્સપ્રેશનને લઈને કોમેન્ટ કરી રહ્યા છે, તો કેટલાક તેની નેચચરલ બ્યૂટી કહીને વખાણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે આ છોકરી કાશ્મીરી છોકરી છે, તો પછી કોઈએ કહ્યું કે તે રાજસ્થાની છોકરી છે. સાથે જ કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે તે બોલિવૂડ અભિનેત્રી કરતા વધારે સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *