Site icon News Gujarat

બ્લુ બિકીનીમાં ઈન્ટરનેટનો પારો વધાર્યો એરિકા ફર્નાન્ડિઝે, એક્ટ્રેસે શેર કરી તસવીરો..

પોતાના લેટેસ્ટ હોટ અને સેક્સી ફોટાથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારનારી બીજું કોઈ નહિ પણ કસોટી જીંદગી કે 2 ની એરિકા ફર્નાન્ડિઝ છે. હાલમાં જ બ્લુ બિકીની પહેરીને એરિકાએ સોશિયલ મીડિયા પર સિઝલિંગ ફોટા શેર કર્યા છે. એમના આ ફોટા જોતજોતામાં વાયરલ થવા લાગ્યા છે. તો ચાલો એક નજર નાખીએ એરિકા ફર્નાન્ડિઝના આ મારકણા અંદાજના આ સિઝલિંગ ફોટા પર.

image source

ટેલી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. આ એમના ઓન સ્ક્રીન લુક, વેકેશન ફોટોઝ, સોશિયલ મીડિયા ગેમ અને વેબ સિરિઝમાં કામ કરવાનું પરિણામ જ તો છે. બેક ટુ બેક પ્રોજેક્ટ્સમાં બીઝી રહ્યા પછી આખરે એરિકા ફર્નાન્ડિઝને પોતાના માટે થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો નિણર્ય કર્યો અને પોતાના બીઝી શિડયુલમાંથી બ્રેક લઈને મુંબઈ નજીકના જ એક રિસોર્ટમાં એરિકા વેકેશન માણી રહી છે.

image source

સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને પાઉટ કરતી એરિકા ફર્નાન્ડિઝના આ લેટેસ્ટ બોલ્ડ ફોટાએ એમના ફેન્સને ક્રેઝી બનાવી દીધા છે.

image source

લોકો એરિકાના આ બોલ્ડ બિકીની અવતારના ફોટા પર ખૂબ જ લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.

એરિકા ફર્નાન્ડિઝ સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા કરતા એક પછી એક હોટ પોઝ આપતી દેખાઈ રહી છે.

એરિકાને ઘણીવાર એની ટોન્ડ બોડી અને એબ્સના લીધે વખાણવામાં આવે છે. બ્લુ બિકીનીમાં એમની ટોન્ડ બોડી અને એબ્સ ચોખ્ખા દેખાઈ રહ્યા છે સ્વિમિંગ પુલના કિનારે એરિકા ફર્નાન્ડિઝ રિલેક્સ મૂડમાં દેખાઈ રહી છે.

image source

એરિકા ફર્નાન્ડિઝે ટીવીના પોપ્યુલર શો કસોટી જિંદગી કી 2માં કામ કર્યું છે. આ શોમાં એમની એક્ટિંગને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. જો કે હવે આ શો ઓફ એર થઈ ચૂક્યો છે પણ એરિકા ફર્નાન્ડિઝ ફેન્સના દિલમાં પોતાના માટે જગ્યા બનાવી ચુકી છે.

image source

એરિકાએ ઘણા ડેઇલી શોપમાં કામ કર્યું છે અને દર વખતે સ્મોલ સ્ક્રીન પર એ છવાયેલી રહી છે અને દર વખતે એમના ફેન્સે એમને ભરપૂર પ્રેમ આપ્યો છે.

image source

છેલ્લે એરિકા પોતાના કોસ્ટાર હર્ષદ ચોપડા સાથે એક મ્યુઝિક વિડીયો જુદા કર દિયામાં દેખાઈ હતી. આ ગીતને મ્યુઝિક જોડી સંજય- અજયે કંપોઝ કર્યું હતું અને ગીતના બોલ સંજીવ ચતુર્વેદીએ લખ્યા હતા.

image source

ગીતના રિલીઝ થતા પહેલા એ અફવા હતી કે એરિકા અને હર્ષદ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને એમના સાથે વેકેશન માણતા ફોટા પણ વાયરલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version