જેઠાલાલથી નારાજ થયેલી બબીતાજીએ કરાવ્યું સુપર હોટ ફોટોશૂટ, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ સીરીયલમાં બબીતાજી જેઠાલાલથી નારાજ છે. આવી સ્થિતિમાં જેઠાલાલની હાલત કફોડી બની છે. તે જ સમયે બબીજાજી પોતાનું ફોટોશૂટ કરાવવા માટે નીકળી ગયા છે. તાજેતરમાં જ બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ અદભૂત ફોટોશૂટ કરાવ્યું છે. મુનમુન દત્તા આ ફોટોશૂટમાં અદભૂત દેખાઈ રહી છે.

આજે પણ તેમની સુંદરતામાં કોઈ કમી નથી

image source

પોતાના નવા ફોટોશૂટમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા ગ્રે કલરના પોશાકમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ આઉટફીટ સાથે મુનમુન દત્તાએ મેચિંગ જ્વેલરી પણ પહેરી છે. મુનમુન દત્તા 33 વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ તેમની સુંદરતામાં કોઈ કમી નથી આવી. આ તસવીરોમાં મુનમુન દત્તા સુંદર દેખાઈ રહી છે.

જેઠાલાલ બબીતાજીનો આ લૂક જોઇને ફીદા થઈ જશે

image source

આ તસવીરમાં મુનમુન દત્તા જમીન પર બેસીને તસવીરો ખેચાવી રહી છે. આ તસવીરમાં મુનમુન દત્તા સંપૂર્ણ ટશન બતાવી રહ્યો છે. જેઠાલાલ બબીતાજીનો આ લૂક જોઇને ફીદા થઈ જશે આવી કોમેન્ટ હાલમાં ફેન્સ કરી રહ્યા છે. મુનમુન દત્તાની આ તસવીરો જોઈને ચાહકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી. ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મુનમુન દત્તા બોલિવૂડની અભિનેત્રીઓને પણ માત આપી રહી છે.

તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે

મુનમુન દત્તા ઘણા વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહી છે. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા છેલ્લા 12 વર્ષથી સિરિયલ કામ કરી રહી છે.

મુનમૂન દત્તા 2008 માં સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સાથે જોડાઈ હતી. હાલમાં મુનમુન દત્તાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ચાહકો મુનમુન દત્તાના આ ગ્લેમરસ તસવીરો પરથી નજર હટાવી શકતા નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેના 3100 એપિસોડ પૂર્ણ કર્યા

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેના 3100 એપિસોડ પૂર્ણ કર્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની ટીમ તેના 3100 એપિસોડ પૂરા થવાની ઉજવણી કરી રહી છે.

આ તસવીરમાં મુનમુન દત્તા બ્લેક એન્ડ વ્હાઇટ શૈલીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મુનમુન દત્તાની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી છે. આ તસવીરમાં મુનમુન દત્તા એક સુંદર ગાઉનમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!