આ 7 સીટર CNG કાર તમારા માટે છે બેસ્ટ, જે છે સૌથી સસ્તી, કિંમત જાણીને તમે પણ લેવા દોડશો

સીએનજી કાર ની વધતી માંગ ને કારણે ભારતમાં એવી પણ કાર ઉપલબ્ધ છે, જેમાં પહેલે થી જ સીએનજી કીટ ફિટ હોય છે. એવી જ એક કાર મારુતિ સુઝુકી વાળા ની પણ માર્કેટમાં બહાર આવી ગઈ છે. તે કાર ઓછા બજેટમાં વધુ માઈલેજ આપતી કાર છે. અને તે કારની જગ્યા પણ વધારે આપવામાં આવી છે. આ કારના ફીચર્સ લક્ઝરી કાર જેવા જ આપવામાં આવ્યા છે. તે કાર ૨૬.૮ કિલોમીટરની માઇલેજ પણ આપે છે.

image source

ભારતમાં દરેક ગ્રાહક એવું ઈચ્છે છે કે તેમને વધુ માઇલેજ અને વધુ જગ્યા હોય તેવી કાર જોઈએ છે. ભારતમાં વધતાં જઈ રહ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે લોકો હવે સીએનજી અને ઇલેક્ટ્રિક કાર લેવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં વધુ માઇલેજ અને વધુ જગ્યા વાળી કાર શોધી રહ્યા છો, તો આ કાર તમારા માટે બેસ્ટ રહેશે. આ કાર ઓછા બજેટમાં વધુ માઈલેજ આપે છે.

image source

સીએનજી કાર ની વધતી માંગને કારણે ભારતમાં એવી પણ કાર ઉપલબ્ધ છે, જેમાં પહેલે થી જ સીએનજી કીટ ફિટ હોય. એવી જ એક કાર મારુતિ સુઝુકી વાળા ની પણ માર્કેટમાં આવી ગઈ છે. જે વધુ માઇલેજની સાથે સાથે તમને વધુ જગ્યા પણ આપવામાં આવે છે. મારુતિ સુઝુકી ની આ કાર છે અર્ટીગા. જે મારુતિ સુઝુકી ના સીએનજી પોર્ટફોલિયોમાં સામેલ છે.

image source

આ એક લક્ઝુરિયસ કાર જેવી જ કાર છે. જે સીએનજી કીટ સાથે જ આવે છે. આ સીએનજી કારમાં કંપની ૧.૫ લિટર ની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન પણ આપે છે, જે ૧૨૨ એન.એમ.નું ટોર્ક અને ૯૨ પી.એસ.નો પાવર જનરેટ કરે છે. અર્ટીગા ના માત્ર વી.એક્સ.આઈ. મોડેલમાં જ આ કીટ આપવામાં આવે છે.

આ ગાડી ૨૬.૮ કિલોમીટરની માઇલેજ આપે :

image source

જો આ કારના ફીચર્સ ની વાત કરીએ તો આ કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ કપ હોલ્ડર, ઓટો ક્લાઇમેન્ટ કંટ્રોલ, એબીએસ, પાછળની સીટો માટે એસી વેન્ટ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ઈ.બી.ડી., સાત ઇંચ ની ઇનફોટેઈન સિસ્ટમ, એલઈડી લેમ્પ, ફોગ લેમ્પ અને પ્રોજેક્ટર હેડ લેમ્પ જેવા ફીચર્સ સામેલ છે.

image source

આ સાથે જ આ કારમાં તમને સાઠ લિટર ની સીએનજી ની ટાંકી પણ આપવામાં આવે છે. આ કારની કિંમત નવ લાખ છત્રીસ હજાર રૂપિયા છે, અને તેના પેટ્રોલ વેરીએન્ટ ની કિમંત સાત લાખ એક્યાશી હજાર રૂપિયા છે. કંપની ના કહ્યા અનુસાર સીએનજીમા આ ગાડી ૨૬.૮ કિલોમીટરની માઇલેજ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *