ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં શું છે સ્થિતિ

રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા નહીંવત છે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી નહીં. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. તો આજથી 3 દિવસ સુધી માછીમારોને
દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હજુ પણ ગુજરાતમાં 8 ટકા વરસાદની ઘટ છે.

ઉકળાટની સ્થિતિ

image source

ઉલ્લેખનીય છે કે, વરસાદનું આગમન ન થવાથી અનેક જિલ્લાઓમાં ઉકળાટની સ્થિતિ ઉભી થઈ છે.ઉકળાટના કારણે લોકો હેરાન જોવા મળે છે. તો વધુ 4 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં લોકોને મુશ્કેલી ઉઠાવી પડશે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

image source

અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત રહેલી છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાયો છે.

છૂટાછવાયા વરસાદની સંભાવના

image source

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે.

વરસાદનું આગમન ન થવાથી અનેક જિલ્લાઓમાં ઉકળાટની સ્થિતિ ઉભી થઈ છે.ઉકળાટના કારણે લોકો હેરાન જોવા મળે છે. તો વધુ 5 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં લોકોને મુશ્કેલી ઉઠાવી પડશે.

મોસમનો સરેરાશ 13.31% વરસાદ

image source

રાજ્યમાં અત્યારસુધી 4.40 ઈંચ સાથે મોસમનો સરેરાશ 13.31% વરસાદ નોંધાયો. ગત વર્ષે 28 જૂન સુધી 4.86 ઈંચ સાથે સરેરાશ 14.32% વરસાદ પડયો હતો. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!