GOOD NEWS: હવે માત્ર આટલા જ સમયમાં નવી કિટ દ્વારા જાણી શકાશે કોરોનાના નવા સ્ટ્રેન વિશે, નહિં લાગે 48 કલાકનો સમય

દેશમાં હવે કોરોનાથી રાહત મળી રહી છે અને વેક્સીનેશનમાં પણ ભારતે રેકોર્ડ બનાવ્યો છે. જી હા, ફક્ત 21 દિવસમાં 50 લાખ લોકોથી વઘારે લોકોને વેક્સીન આપીને ભારતે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. આ સાથે જ ભારતમાં નવા કોરોનાના સ્ટ્રેનના દર્દીઓ પણ નોંધાયા છે. તો આ સમયે રે ટેસ્ટની શોધ કરાઈ છે. સીએસઆઈઆરની ટીમે આ ટેસ્ટને તૈયાર કર્યો છે અને સાથે તેની મદદથી હવે કોરોનાના નવા સ્ટ્રેનનું રીઝલ્ટ પણ ફક્ત એક જ કલાકમાં મેળવી શકાશે. પહેલાં તેના માટે 48 કલાકનો સમય લાગતો હતો.

image source

આ કિટથી સરળતાથી કોરોનાના વેરિએન્ટને શોધી શકાય છે

કોરોના માટે એક પેપર કિટ પમ તૈયાર કરાઈ છે જેની મદદથી કોરોના વેરિએન્ટને શોધવામાં સફળતા મળી છે. દિલ્હીમાં એક ઈન્સ્ટિયૂટમાં થયેલા રીસર્ચના આઘારે જાણી શકાયું છે કે કોરોનાની આ નવી કિટ કોરોનાના કોઈ પણ વેરિઅન્ટને શોધી શકે છે.

એક જ કલાકમાં આપી દેશે ટેસ્ટનું રીઝલ્ટ

image source

દુનિયામાં કોરોનાના કેસ પહેલાંથી ઘટી રહ્યા છે. આ સાથે વેક્સીનેશનના કારણે પણ સ્ટ્રેન પણ ફેલાતો અટકી રહ્યો છે. તેનું સંક્રમણ ઝડપથી ફએલાઈ રહ્યં છે. નવા સ્ટ્રેન વિશે જાણવા તેના જીનોમની તતપાસ કરવાનું જરૂરી છે. ભારતીય સંશોધકો દ્વારા એક નવી રે કિટ બનાવાઈ છે જેની મદદથી તમે 1 જ કલાકમાં કોરોનાના નવા સ્ટ્રેનને પણ ઓળખી શકો છો.

image source

દેશમાં અને દુનિયામાં પણ ભારતે કોરોનાના વેક્સીનેશનને લઈને ડંકો વગાડ્યો છે. 2 દેશી વેક્સીનની શોધ બાદ હવે ભારતે અનેક દેશોને પણ વેક્સીન આપવાનું કહ્યું છે. 22 દેશ સાથેની વાત બાદ હાલમાં ભારત 15 દેશોને વેક્સીન આપી ચૂક્યું છે. આ મદદ પણ ભારત માટે મોટી સિદ્ધિ છે.

image source

સૌથી સારી વાત તો એ છે કે વેક્સીન આપ્યા બાદ કેટલાક દર્દીઓને એડમિટ કરાયા હતા અને તેમને પણ એક કે 2 દિવસની ટ્રીટમેન્ટ બાદ રજા આપી દેવામાં આવી હતી. આ સિવાય વેક્સીનેશનના કારણે કોઈ દર્દીનું મોત થયું હોય તેવા કોઈ બનાવ સામે આવ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત