Jioના આ જબરદસ્ત પ્લાનમાં મળે છે આટલી બધી સુવિધાઓ, જાણી લો કિંમત સાથે તમામ માહિતી પણ

દેશની દિગ્ગજ નેટવર્ક પ્રોવાઇડર કંપની રિલાયન્સ જિયો ભારતમાં તેના યુઝરોને એકથી વધીને એક પ્રીપેડ પ્લાન રજુ કરે છે. અહીં અમે તમને માર્કેટમાં રહેલ રિલાયન્સ જિયોના ટોપ 5 સસ્તા અને અનલિમિટેડ ડેટા વાળા પ્રીપેડ પ્લાન વિષે માહિતી આપી રહ્યા છીએ અને સાથે જ એ પ્લાનના ફાયદાઓ અને કિંમત વિષે જણાવીશું.

જિયોનો 149 રૂપિયા વાળો પ્લાન

image source

જિયોના 149 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ 1 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps ની રહે છે. વેલેડિટીની વાત કરી તો આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રહે છે અને તે લેખે 24 જીબી ડેટા મળે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. એ સિવાય રોજના 100 SMS અને JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud ના એક્સેસ પણ મળે છે.

જીયોનો 199 રૂપિયા વાળો પ્લાન

image source

જિયોના 199 રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps રહે છે. વેલીડીટીની વાત કરીએ તો પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છ્હે અને તે લેખે કુલ 42 જીબી ડેટા મળે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત તેમાં રોજના 100 sms અને સાથે જ JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નો એક્સેસ મળે છે.

જીયોનો 249 રૂપિયા વાળો પ્લાન

image source

જિયોના 249 રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps રહે છે. વેલીડીટીની વાત કરીએ તો પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે અને તે લેખે કુલ 56 જીબી ડેટા મળે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત તેમાં રોજના 100 sms અને સાથે જ JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નો એક્સેસ મળે છે.

જીયોનો 349 રૂપિયા વાળો પ્લાન

જિયોના 199 રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને દરરોજ 3 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps રહે છે. વેલીડીટીની વાત કરીએ તો પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે અને તે લેખે કુલ 84 જીબી ડેટા મળે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત તેમાં રોજના 100 sms અને સાથે જ JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નો એક્સેસ મળે છે.

જીયોનો 401 રૂપિયા વાળો પ્લાન

image source

જિયોના 199 રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને દરરોજ 3 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps રહે છે. વેલીડીટીની વાત કરીએ તો પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે અને તે લેખે કુલ 90 જીબી ડેટા મળે છે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત તેમાં રોજના 100 sms અને સાથે જ Disney+ Hotstar, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નો એક્સેસ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!